ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો; જાણો આજના (30-12-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળી ની બજારમાં ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યાં છે અને આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છેે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.

ડુંગળીના ભાવ છેલ્લાં બે-ત્રણ દિવસમાં મણે રૂ. 25થી 30 જેવા ઘટ્યાં હતા, પરંતુ જે મોટો ઘટાડો થવાનો હતો એ થઈ ગયો છે. વધ્યા ભાવથી ભાવ હવે અડધા થઈ ગયા છે. તમામ સેન્ટરમાં આવક ખુલે ત્યારે બમપર આવકો થાય છે.

ડુંગળીના વેપારીઓ કહે છે કે સરકાર દ્રારા જો નિકાસ ડ્યુટી દૂર કરવામાં આવે તો બજારમાં ટેકો મળશે, નહીંતર ભાવ ધીમી ગતિએ ઘટતા જશે અને હજી પણ મણે રૂ. 50થી 100ની મંદી થાય તેવા સંજોગો નકારી શકાય તેમ નથી.

સફેદ ડુંગળીની આવકો જાન્યુઆરી મહિનાથી વધે એવી ધારણા છે. આગામી દિવસોમાં બજારમાં નાશીકની બજારો કેવી તેના પર પણ બજારનો આધાર રહેલો છે.

જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટૉક નથી અને નવી ડુંગળી ની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ડુંગળી ના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.

લાલ ડુંગળી Onion Price

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28-12-2024, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 582 સુધીના બોલાયા હતા.

જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 580 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 131થી રૂ. 496 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (28-12-2024 ના) મગફળીના બજાર ભાવ

વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 110થી રૂ. 396 સુધીના બોલાયા હતા. જ્યારે તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 446 સુધીના બોલાયા હતા. તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 481 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28-12-2024, શનિવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 180થી રૂ. 345 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 227થી રૂ. 436 સુધીના બોલાયા હતા.

આજના ડુંગળીના ભાવ, ડુંગળી ભાવ, Onion Price 2024, ડુંગળીના ભાવ, ડુંગળીના બજાર ભાવ, Onion Rate, ડુંગળીના બજાર ભાવ 2024 gkmarugujarat.com
ડુંગળી

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

તા. 28-12-2024, શનિવારના બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150582
ભાવનગર200580
જેતપુર131496
વિસાવદર110396
તળાજા201446
ધોરાજી121481

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

તા. 28-12-2024, શનિવારના બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
ભાવનગર180345
મહુવા227436

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
WhatsApp Group Join Now

Leave a Comment