ડુંગળીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો; જાણો આજના (20-01-2025 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળી ની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ રહ્યા હતા. વરસાદી માહોલ હોવાથી છેલ્લા બે-ત્રણ દિવસ ખેડૂતોના માલની આવક ઓછી પણ હતી અને વેપારો પણ મર્યાદેત હતા.

બીજા રાજ્યમાં વરસાદ હોવાથી ગુજરાતમાંથી ડુંગળી ના વેપારો પણ બહુ ઓછા થયા હતા. ડુંગળી ની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી અને સામે દેશાવરની લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલ છે.

હાલનાં તબક્કે ડુંગળીની બજારમાં મોટી તેજી હવે દેખાતી નથી. વેપારીઓ કહે છે કે ડુગળીની આવકો હવે સ્ટેબલ થશે અને પંદરેક દિવસ ભાવમાં કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી.

આગામી દિવસોમાં બજારમાં વેચવાલી વધશે એટલે ભાવમાં ધીમો ઘસારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

લાલ ડુંગળી Onion Price

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 18-01-2025, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 501 સુધીના બોલાયા હતા.

જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 170થી રૂ. 501 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 226થી રૂ. 361 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (13-01-2025 ના) મગફળીના બજાર ભાવ

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 451 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 331 સુધીના બોલાયા હતા.

તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 474 સુધીના બોલાયા હતા. ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 461 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 18-01-2025, શનિવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 332થી રૂ. 361 સુધીના બોલાયા હતા.

જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 271થી રૂ. 464 સુધીના બોલાયા હતા. તેમજ તળાજા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 297થી રૂ. 298 સુધીના બોલાયા હતા.

આજના ડુંગળીના ભાવ, ડુંગળી ભાવ, Onion Price 2024, ડુંગળીના ભાવ, ડુંગળીના બજાર ભાવ, Onion Rate, ડુંગળીના બજાર ભાવ 2024 gkmarugujarat.com
ડુંગળી

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

તા. 18-01-2025, શનિવારના બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150501
ભાવનગર170501
ગોંડલ226361
જેતપુર101451
વિસાવદર125331
તળાજા180474
ધોરાજી80461

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

તા. 18-01-2025, શનિવારના બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
ભાવનગર332361
મહુવા271464
તળાજા297298

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
WhatsApp Group Join Now

Leave a Comment