બાજરીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 531, જાણો આજના બાજરીના બજાર ભાવ

WhatsApp Group Join Now

બાજરીની બજારમાં આવકો વધતી ન હોવાથી ભાવમાં સરેરાશ મજબૂતાઈ જોવા મળી હતી. ખાસ કરીને ઉત્તર ગુજરાતનાં સેન્ટરમાં આવકો સ્ટેબલ રહી છે. આગામી સપ્તાહથી આવકો વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી.

બાજરીના બજાર ભાવની વાત કરીએ તારીખ 28/05/2022 ને શનિવારના રોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં બાજરીની 125 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 375થી 514 સુધીના બોલાયા હતાં. જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં બાજરીની 391 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 405થી 420 સુધીના બોલાયા હતાં.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારી Whatsapp ચેનલ ફોલો કરો.

તળાજા માર્કેટ યાર્ડમાં બાજરીની 425 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 350થી 456 સુધીના બોલાયા હતાં. ડિસા માર્કેટ યાર્ડમાં બાજરીની 905 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 380થી 427 સુધીના બોલાયા હતાં.

મોડાસા માર્કેટ યાર્ડમાં બાજરીના 275 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 400થી 430 સુધીના બોલાયા હતાં. તલોદ માર્કેટ યાર્ડમાં બાજરીના 2430 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 395થી 439 સુધીના બોલાયા હતાં.

આ પણ વાંચો: નવા કપાસમાં ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (તા. 10/10/2023 ના) કપાસના બજાર ભાવ

દહેગામ માર્કેટ યાર્ડમાં બાજરીની 1127 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 401થી 440 સુધીના બોલાયા હતાં. મહુવા માર્કેટ યાર્ડમાં બાજરીના 497 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 375થી 479 સુધીના બોલાયા હતાં.

બાજરીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો તારીખ 28/05/2022 ને શનિવારના રોજ બાજરીનો સૌથી ઉંચો રાજકોટ માર્કેટ યાર્ડમાં રૂ. 531 સુધીનો બોલાયો હતો.

બાજરીના બજાર ભાવ

28/05/2022 ને શનિવારના બાજરીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 270 531
અમરેલી 396 401
વાંકાનેર 400 521
મહુવા 375 479
સાવરકુંડલા 375 514
જામનગર 300 446
ભાવનગર 405 420
જુનાગઢ 350 411
કોડીનાર 340 428
બોટાદ 435 436
મોરબી 325 457
રાજુલા 350 480
તળાજા 350 456
પોરબંદર 275 285
જેતપુર 361 441
વિસાવદર 315 451
જામખંભાળિયા 310 366
પાલીતાણા 356 460
ધ્રોલ 350 419
માણાવદર 300 350
ડીસા 380 427
પાલનપુર 405 431
વિસનગર 360 480
પાટણ 300 444
કડી 391 428
મહેસાણા 316 431
મોડાસા 400 430
થરા 420 435
વિજાપુર 331 441
કુકરવાડા 370 371
હારીજ 300 381
ધનસૂરા 380 400
હિંમતનગર 380 422
ધાનેરા 435 475
સિધ્ધપુર 331 439
ગોજારિયા 450 451
તલોદ 395 439
દહેગામ 401 440
ભીલડી 380 420
દીયોદર 380 430
કલોલ 400 423
માણસા 386 430
રાધનપુર 380 390
પાથાવાડ 381 382
બેચરાજી 300 310
વડગામ 390 410
કપડવંજ 400 410
થરાદ 350 419
ઇડર 397 410
રાસળ 450 500
આંબલિયાસણ 400 447
સતલાસણા 360 425
ઇકબાલગઢ 400 433
શિહોરી 436 450
પ્રાંતિજ 400 410
સલાલ 380 400
જોટાણા 421 422

 

 દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment