ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો? આજનો ઉંચો ભાવ કેટલો? જાણો આજના (તા. 03/01/2023 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવમાં મિશ્ર માહોલ છે. નવી ડુંગળીમાં મહુવામાં મણે રૂ. 25થી 30નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી, પરંતુ જેમ-જેમ આવક વધશે તેમ બજારમાં ફેરફાર જોવા મળી શકે છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/01/2023 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 15000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 60થી 250 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 41149 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 341 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 46935 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 110થી 330 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 36122 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 321 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/01/2023 ને સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 11488 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 171થી 267 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/01/2023 ને સોમવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ વડોદરા માર્કેટ યાર્ડમાં રૂ. 440 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 267 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 31/12/2022 શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 60 250
મહુવા 100 341
ભાવનગર 110 330
ગોંડલ 71 321
જેતપુર 101 266
વિસાવદર 53 201
ધોરાજી 50 271
અમરેલી 100 300
મોરબી 100 300
વડોદરા 100 440

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 31/12/2022 શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 111 256
મહુવા 171 267
ગોંડલ 111 226
તળાજા 142 239

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment