ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ: આજનો ઉંચો ભાવ રૂ. 360, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવ સરેરાશ નીચી સપાટી પર અથડાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં આવકો વધવી જોઈએ, પંરતુ બજારો નીચા હોવાથી આવકો વધતી નથી. ખરીફ અને લેઈટ ખરીફ ડુંગળીની સરકારે કુલ 25 હજાર ટનની ખરીદી કરવાની જાહેરાત કરી છે, પંરતુ ગુજરાતમાંથી ખાસ ખરીદી થાય તેવા સંજોગો દેખાતા નથી. સરકાર ગુજરાતમાંથી સક્રીય રીતે ખરીદી કરે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 8000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 80થી 240 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 29207 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 78થી 332 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 4593 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 85થી 312 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 30282 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 326 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 4271 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 170થી 333 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ વડોદરા માર્કેટ યાર્ડમાં રૂ. 360 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 333 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 15/12/2022 ગુરુવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 80 240
મહુવા 78 332
ભાવનગર 85 312
ગોંડલ 71 326
જેતપુર 81 231
વિસાવદર 42 156
ધોરાજી 51 251
અમરેલી 80 300
મોરબી 100 320
અમદાવાદ 100 320
દાહોદ 200 260
વડોદરા 100 360

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 15/12/2022 ગુરુવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 170 333
ભાવનગર 120 161

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment