ડુંગળીની બજારમાં ભાવમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. નવી ડુંગળીની આવકો ગોંડલ અને રાજકોટમાં વધી રહી હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં બહુ મોટી મંદી દેખાતી નથી, પંરતુ જો નાશીકની બજારો વધુ નીચી આવી તો લોકલ બજારમાં પણ ઘટાડો આવે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે. ડુંગળીએ રૂ. 400નું મથાળું તોડ્યું હોવાથી ભાવ વધુ ઘટે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/11/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 5600 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 130થી 370 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 16233 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 70થી 500 સુધીના બોલાયા હતાં.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 21732 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 461 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 504 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 105થી 221 સુધીના બોલાયા હતાં.
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/11/2022 ને સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 4550 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 140થી 470 સુધીના બોલાયા હતાં.
ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/11/2022 ને સોમવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 500 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 470 સુધીનો બોલાયો હતો.
લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):
તા. 28/11/2022 સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 130 | 370 |
મહુવા | 70 | 500 |
ભાવનગર | 90 | 392 |
ગોંડલ | 71 | 461 |
જેતપુર | 105 | 221 |
વિસાવદર | 73 | 141 |
અમરેલી | 100 | 200 |
મોરબી | 100 | 400 |
અમદાવાદ | 100 | 360 |
દાહોદ | 200 | 300 |
વડોદરા | 100 | 400 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):
તા. 28/11/2022 સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 140 | 470 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.