નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 2015, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળી-સીંગદાણાની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલ લુઝનાં ભાવ સરેરાશ સ્ટેબલ છે, પંરતુ સીંગદાણાની બજારો અમુક ક્વોલિટીમાં સારી હોવાથી મગફળીનાં ભાવમાં રૂ. 5થી 10નો સુધારો થયો હતો. બીજી તરફ મગફળીમાં અમુક ક્વોલિટીમાં વેપારો ઓછા હોવાથી બજારમાં આગળ ઉપર બહુ મોટો સુધારો થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે સરેરાશ મગફળીમાં વેપારો બહુ ઓછા છે. રાજકોટમાં હજી પણ 50થી 60 હજાર ગુણી મગફળી પેન્ડિંગ પડી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ બજારનો આધાર રહેલો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/11/2022 ને સોમવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 11463 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1221 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3893 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1404 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/11/2022 ને સોમવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7855 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1131થી 1331 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5810 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1501 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/11/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 2015 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 28/11/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1300
અમરેલી 850 1254
કોડીનાર 1080 1212
સાવરકુંડલા 106 1353
જેતપુર 955 1301
પોરબંદર 1000 1160
વિસાવદર 814 1396
મહુવા 1093 1438
ગોંડલ 800 1281
કાલાવડ 1050 1282
જુનાગઢ 900 1265
જામજોધપુર 900 1250
ભાવનગર 1135 1281
માણાવદર 1300 1301
તળાજા 960 1280
હળવદ 1100 1404
જામનગર 900 1230
ભેસાણ 900 1190
ધ્રોલ 1120 1210
સલાલ 1200 1450
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 28/11/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1235
અમરેલી 805 1375
કોડીનાર 1127 1351
સાવરકુંડલા 1011 1201
જસદણ 1000 1240
મહુવા 870 1279
ગોંડલ 910 1256
કાલાવડ 1150 1393
જુનાગઢ 900 1745
જામજોધપુર 950 1180
ઉપલેટા 1010 1232
ધોરાજી 871 1221
વાંકાનેર 900 1402
જેતપુર 921 1481
તળાજા 1200 1521
ભાવનગર 1105 1881
રાજુલા 1025 1250
મોરબી 1024 1436
જામનગર 1000 2015
બાબરા 1148 1242
બોટાદ 1000 1215
ખંભાળિયા 925 1260
લાલપુર 1090 1118
ધ્રોલ 970 1220
હિંમતનગર 1200 1751
પાલનપુર 1100 1501
તલોદ 1050 1685
મોડાસા 1000 1660
ડિસા 1131 1331
ટિંટોઇ 1020 1425
ઇડર 1260 1760
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1350
ભીલડી 1050 1306
થરા 1180 1297
દીયોદર 1100 1280
વીસનગર 11111 1282
માણસા 1000 1245
વડગામ 1190 1283
કપડવંજ 1000 1200
શિહોરી 1151 1230
ઇકબાલગઢ 1080 1336
સતલાસણા 1100 1351
લાખાણી 1150 1321

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment