ડુંગળીના ભાવમાં વધારો કે ઘટાડો? જાણો આજના (તા. 25/05/2023 ના) લાલ અને સફેદ ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 24/05/2023, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 60થી રૂ. 220 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 65થી રૂ. 233 સુધીના બોલાયા હતાં. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 51થી રૂ. 211 સુધીના બોલાયા હતાં.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 20થી રૂ. 126 સુધીના બોલાયા હતાં. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 42થી રૂ. 176 સુધીના બોલાયા હતાં. તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 200 સુધીના બોલાયા હતાં.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 40થી રૂ. 260 સુધીના બોલાયા હતાં. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 160 સુધીના બોલાયા હતાં. તેમજ દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 80થી રૂ. 260 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 24/05/2023, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 90થી રૂ. 338 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળી ભાવ રૂ. 196થી રૂ. 226 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ:

તા. 24/05/2023, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 60 220
મહુવા 65 233
ગોંડલ 51 211
જેતપુર 20 126
વિસાવદર 42 176
અમરેલી 100 200
મોરબી 40 260
અમદાવાદ 80 160
દાહોદ 80 260

 

સફેદ ડુંગળીના બજાર ભાવ:

તા. 24/05/2023, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 90 338
ગોંડલ 196 226

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment