આજના ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ: બજારમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના (તા. 31/12/2022 ના) કપાસ, મગફળી, જીરુ, ડુંગળી વગેરેના ભાવ

WhatsApp Group Join Now

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4401થી 6051 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 951થી 1661 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 506 588
ઘઉં ટુકડા 508 624
કપાસ 1351 1721
મગફળી જીણી 920 1341
મગફળી જાડી 815 1386
શીંગ ફાડા 951 1571
એરંડા 691 1371
તલ 1801 3051
કાળા તલ 1700 2526
તલ લાલ
જીરૂ 4401 6051
કલંજી 1701 2851
ધાણા 951 1661
ધાણી 1481 1621
મરચા 1801 5201
લસણ
ડુંગળી 51 301
ડુંગળી સફેદ 156 251
ગુવારનું બી 1051 1071
બાજરો 221 421
જુવાર 561 901
મકાઈ 400 491
મગ 1200 1571
ચણા 811 906
વાલ 1601 2276
અડદ 800 1471
ચોળા/ચોળી 351 1276
મઠ 1545 1576
તુવેર 501 1531
સોયાબીન 1001 1076
રાઈ 1051 1081
મેથી 351 1281
અજમો 1451 1451
ગોગળી 426 1121
વટાણા 331 911

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment