રોટલી માટે લોટ બાંધો ત્યારે તેમાં ઉમેરી દો આ વસ્તુ, નસોમાં જામેલું ગંદુ કોલેસ્ટ્રોલ ઓગળી શરીરમાંથી નીકળી જશે…

WhatsApp Group Join Now

આજના સમયમાં આહાર અને લાઈફસ્ટાઈલ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે હેલ્થ ઈસ્યુ પણ વધી ગયા છે. આજના સમયમાં યુવાનોને પણ બેડ કોલેસ્ટ્રોલની તકલીફ જોવા મળે છે. આ સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે.

બેડ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ એેટેક, સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. આ સ્થિતિને ટાળવી હોય તો સમયસર ડાયટમાં ફેરફાર કરવો જરૂરી છે.

આજે તમને એવો સરળ ઉપાય જણાવીએ જેને કરીને તમે બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકો છો. રોટલી દરેક ઘરમાં રોજ બને છે. આ રોટલીના લોટમાં બસ એક વસ્તુ ઉમેરી દેવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી શકે છે.

કોલેસ્ટ્રોલ શું છે?

શરીર માટે કોલેસ્ટ્રોલ જરૂરી પદાર્થ છે. તે સેલ્સનું નિર્માણ કરે છે. પરંતુ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ જરૂરી છે. જો બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તેને નસોમાં અવરોધ ઉત્પન્ન કરે છે. બેડ કોલેસ્ટ્રોલથી હૃદય અને મગજ સુધી બ્લડ સર્કુલેશન સારી રીતે થતું નથી. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું રિસ્ક વધી જાય છે.

બેડ કોલેસ્ટ્રોલમાં અજમાનો ઉપયોગ

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

અજમા એવો મસાલો છે જે સ્વાદ વધારે છે અને તેમાં રહેલા ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે છે. અજમામાં થાયમિન, પોટેશિયમ અને એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડતી રોટલી

જો રોટલી માટે 1 કપ ઘઉંનો લોટ લેતા હોય તો તેમાં 1 ચમચી અજમા ઉમેરો. લોટમાં અજમાને સારી રીતે મિક્સ કરી પાણીથી લોટ બાંધી લો. ત્યારબાદ લોટને 20 મિનિટ રેસ્ટ આપો.

20 મિનિટ પછી લોટમાં તેલ ઉમેરી બરાબર કેળવી લેવો અને પછી રોટલી બનાવવી. આ રોટલી સ્વાદિષ્ટ પણ બને છે અને નિયમિત રીતે ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ પણ ઓછું કરવામાં મદદ મળશે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment