જો તમારે પણ મહિનામાં 4 કિલો વજન ઘટાડવું હોય તો દરરોજ ખાવ આ બીજ, માખણની જેમ ચરબી ઓગળી જશે…

WhatsApp Group Join Now

વધતા વજનથી અનેક લોકો પરેશાન હોય છે. વધતા વજન પર તમે બ્રેક મારતા નથી તો અનેક હેલ્થ ઇસ્યુ થઇ શકે છે. આમ, તમે રૂટિનમાં કેટલીક વસ્તુઓને ફોલો કરીને સડસડાટ વજન ઉતારી શકો છો.

વેટ લોસ માટે ડાયટ પ્લાન અને એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. આમ, તમે સડસડાટ વજન ઉતારવા ઇચ્છો છો તો આટલું કરો. આ ટિપ્સ તમે ફોલો કરશો તો માખણની જેમ ચરબી ઓગળી જશે.

સૂરજમુખીનાં બીજ છે ફાયદાકારક

તમે સડસડાટ વજન ઘટાડવા ઇચ્છો છો તો સૂરજમુખીનાં બીજ અનેક રીતે ગુણકારી છે. સૂરજમુખીનાં બીજનું સેવન તમે રેગ્યુલર કરો છો તો વજન ઝડપથી ઉતરી જાય છે.

સૂરજમુખીનાં બીજ તમારી બોડીનું મેટાબોલિઝમ બુસ્ટ કરવામાં મદદરૂપ થઇ શકે છે. આ સિવાય સૂરજમુખીનાં બીજ તમારી ઓવરઓલ હેલ્થને ફાયદો પહોંચાડે છે. સૂરજમુખીનાં બીજ તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

કોળાનાં બીજ

શરીરમાં જમા થયેલી જિદ્દી ચરબી ઓગાળવા માટે તમે કોળાનાં બીજનું સેવન કરી શકો છો. કોળાનાં બીજ તમને સરળતાથી બહાર મળી જાય છે. આમ, તમે વજન ઉતારવા ઇચ્છો છો તો કોળાનું બીજનું સેવન કરો. કોળાનાં બીજ વજન ઉતારવાની સાથે-સાથે હેલ્ધી હાર્ટ માટે અનેક રીતે ગુણકારી છે.

અળસીનાં બીજ

તમારી જાણકારી અનુસાર અળસીનાં બીજ અનેક તત્વોથી ભરપૂર હોય છે. અળસીનાં બીજમાં રહેલાં ગુણો જમા ફેટને પીગાળવાનું કામ કરે છે. અળસીનાં બીજનું સેવન તમે રેગ્યુલર કરો છો તો વજન ઝડપથી ઉતરી જાય છે.

ચિયા સીડ્સ

ચિયા સીડ્સનું સેવન કરવાથી તમે વેટ લોસ જર્નીને સરળ બનાવી શકો છો. આ માટે તમે ચિયા સીડ્સનું પાણી પી શકો છો. આ બધા સીડ્સને રાત્રે પાણીમાં પલાળી દો. ત્યારબાદ આ પાણી સવારમાં ઉઠીને પીઓ. આ સીડ્સનું પાણી પીવાથી વજન ઝડપથી ઉતરી જાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

એક્સરસાઇઝ કરવાની આદત પાડો

આ સીડ્સનું પાણી પીધા પછી દરરોજ એક કલાક માટે એક્સરસાઇઝ કરવાનું રાખો. એક્સરસાઇઝ કરવાથી વજન ઝડપથી ઉતરી જાય છે. એક્સરસાઇઝ કરવા માટે તમે એક્સપર્ટની સલાહ લઇ શકો છો. સીડ્સનું પાણી પીઓ, એક્સરસાઇઝ કરો અને સાથે ડાયટ ફોલો કરશો તો મહિનામાં 3થી 4 કિલો જેટલું વજન ઉતરી જશે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment