× Special Offer View Offer

ડુંગળીના ભાવમાં થયો મોટો કડાકો; જાણો આજના (02-01-2025 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળી ની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ રહ્યા હતા. વરસાદી માહોલ હોવાથી છેલ્લા બે-ત્રણ દિવસ ખેડૂતોના માલની આવક ઓછી પણ હતી અને વેપારો પણ મર્યાદેત હતા.

બીજા રાજ્યમાં વરસાદ હોવાથી ગુજરાતમાંથી ડુંગળી ના વેપારો પણ બહુ ઓછા થયા હતા. ડુંગળી ની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી અને સામે દેશાવરની લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલ છે.

હાલનાં તબક્કે ડુંગળીની બજારમાં મોટી તેજી હવે દેખાતી નથી. વેપારીઓ કહે છે કે ડુગળીની આવકો હવે સ્ટેબલ થશે અને પંદરેક દિવસ ભાવમાં કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી.

આગામી દિવસોમાં બજારમાં વેચવાલી વધશે એટલે ભાવમાં ધીમો ઘસારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

લાલ ડુંગળી Onion Price

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 01-01-2025, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 608 સુધીના બોલાયા હતા.

જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 590 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 156થી રૂ. 561 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (28-12-2024 ના) મગફળીના બજાર ભાવ

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 536 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 135થી રૂ. 501 સુધીના બોલાયા હતા.

તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 233થી રૂ. 431 સુધીના બોલાયા હતા. ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 526 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 01-01-2025, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 239થી રૂ. 612 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 436 સુધીના બોલાયા હતા.

આજના ડુંગળીના ભાવ, ડુંગળી ભાવ, Onion Price 2024, ડુંગળીના ભાવ, ડુંગળીના બજાર ભાવ, Onion Rate, ડુંગળીના બજાર ભાવ 2024 gkmarugujarat.com
ડુંગળી

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

તા. 01-01-2025, બુધવારના બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150608
ભાવનગર150590
ગોંડલ156561
જેતપુર200536
વિસાવદર135501
તળાજા233431
ધોરાજી150526

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

તા. 01-01-2025, બુધવારના બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા239612
ગોંડલ211436

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
WhatsApp Group Join Now

Leave a Comment