ડુંગળી ની બજારમાં વધતી આવત વચ્ચે ભાવમાં અન્ડરટોન નરમ દેખાય રહ્યો છે. સફેદ ડુંગળી ના ભાવ મહુવામાં વધીને જૂના માલમાં રૂ. 1450 સુધીનાં ક્વોટ થયા હતા, જોકે આવો માલ બહુ ઓછો આવી રહ્યો છે.
જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટૉક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.
આગામી વસોમાં બજારમાં નાશીકની બજારો કેવી રહે છે અને ટેલ ઘરાકી સારી રહેશે તો બજારમાં આગળ ઉપર વધુ ઘટાડો થાય તેવી પણ ધારણાં દેખાય રહી છે.
નિકાસકારોએ કહ્યું કે અમને ગુજરાતમાંથી ડુંગળીની નિકાસ કરવાનો ઓર્ડર મળ્યો છે. આ અથાણાંના ડુંગળી છે જેનો ઉપયોગ બેંગ્લોર ગુલાબ ડુંગળીને બદલે કરી શકાય છે,” એમ એગ્રી કોમોડિટી એક્સપોર્ટ એસોસિએશનનાં પ્રમુખ મદન પ્રકાશે જણાવ્યું હતું.
ગુજરાતની ડુંગળીનો ઉપયોગ અથાણાં માટે થાય છે અને તેને બેંગલોર ગુલાબ ડુંગળીના વિકલ્પ તરીકે જોવામાં આવેછે. “બેંગલુરુ ગુલાબ ડુંગળીની કિંમત 1300 ડોલર પ્રતિ ટન છે.”
લાલ ડુંગળી Onion Price
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 05-12-2024, શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 300થી રૂ. 768 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (04-12-2024 ના) મગફળીના બજાર ભાવ
જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 751 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 871 સુધીના બોલાયા હતા.
જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 675 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 145થી રૂ. 521 સુધીના બોલાયા હતા. તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 641 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 05-12-2024, શુક્રવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 200થી રૂ. 840 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):
તા. 05-12-2024, શુક્રવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 300 | 768 |
ભાવનગર | 160 | 751 |
ગોંડલ | 121 | 871 |
જેતપુર | 250 | 675 |
વિસાવદર | 145 | 521 |
ધોરાજી | 130 | 641 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
તા. 05-12-2024, શુક્રવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 200 | 840 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |