ડુંગળીની બજારમાં શનિવારે ભાવ અથડાય રહ્યાં હતાં. બાજરીમાં આગળ ઉપર કોઈ મોટી મુવમેન્ટ નથી અને બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે.
આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ આગળની બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં વેચવાલી પણ ઓછી છેઅને નવી ડુંગળીની આવકો સામે દેખાય રહી છે.
ડુંગળીમાં હાલના ઘટાડા અંગે વેપારીઓ કહે છેકે નાફેડ દ્વારા મોટા શહેરમાં વેચાણ શરૂ કરાયું હોવાથી બજારો દબાયા છે. આગળ
ઉપર જો નાફેડ વધુ વેચાણ કરશે તો ભાવ હજી પણ નીચા આવી શકે છે.
હાલનાં તબક્કે ડુંગળીમાં કોઈ મોટી તેજી દેખાતી નથી અને ટોન મિશ્ર દેખાય રહ્યો છે. ગોંડલ યાર્ડમાં ડુંગળીની 7700 કટ્ટાની આવક સામે ભાવ રૂ. 231થી 781ના હતા
લાલ ડુંગળી Onion Price 11-09-2024
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 10-09-2024, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 100થી રૂ. 801 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 766 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 756 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (11-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ
વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 421થી રૂ. 951 સુધીના બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 601થી રૂ. 602 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 11-09-2024
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 10-09-2024, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 332થી રૂ. 402 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 11-09-2024):
તા. 10-09-2024, બુધવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 100 | 801 |
ગોંડલ | 151 | 766 |
જેતપુર | 101 | 756 |
વિસાવદર | 421 | 951 |
જસદણ | 601 | 602 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 11-09-2024):
તા. 10-09-2024, બુધવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 332 | 402 |