ડુંગળી ની આવકો સતત વધી રહી છે, પંરતુ નબળા માલ વધારે આવતા હોવાથી સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ ઉંચા ક્વોટ થાય છે.
નાશીકમાં આ સપ્તાહે ડુંગળીના ભાવ પાંચ વર્ષની ટોચે પહોંચ્યાં હતાં. દેશભરમાં ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદથી ડુંગળીના પાકમાં ક્વોલિટીમાં મોટુ નુકસાન પહોંચ્યું છે અને અત્યારે જે નવી આવક આવે છે તેમાં સારા માલ ઓછા છે.
સારી ક્વોલિટીની ડુંગળી રૂ. 900ની ઉપર છે અને નબળા માલ રૂ. 150થી 300ની વચ્ચે પણ વેચાણ થઈ રહ્યા છે.
ગોંડલ, રાજકોટ અને મહુવામાં નવી ડુંગળીની આવકો વધી રહી છે, જે આગામી સપ્તાહથી હજી વધારે આવકો થાય તેવી ધારણાં છે.
હાલના તબક્કે ડુંગળીની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ કે મંદી દેખાતી નથી, પંરતુ ઉંચા લેવલે ભાવ અથડાયા કરે તેવી ધારણાં છે.
લાલ ડુંગળી Onion Price 16-11-2024
મહુવામાં લાલ ડુંગળીના ભાવ રૂ. 140થી રૂ. 622 બોલાયા હતા. જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 111થી રૂ. 891 બોલાયા હતા. તેમજ વિસાવદરમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 161થી રૂ. 311 બોલાયા હતા.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (15-11-2024 ના) મગફળીના બજાર ભાવ
ધોરાજીમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 650 બોલાયા હતા.
સફેદ ડુંગળી Onion Price 16-11-2024
મહુવામાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 670 બોલાયા હતા.
લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):
તા. 15-11-2024, શુક્રવારના બજાર લાલ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 140 | 622 |
ગોંડલ | 111 | 891 |
વિસાવદર | 161 | 311 |
ધોરાજી | 100 | 650 |
સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):
તા. 15-11-2024, શુક્રવારના બજાર સફેદ ડુંગળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 150 | 670 |
અગત્યની લિંક
લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટ | અહિં કલીક કરો |
હોમ પેજ | અહિં કલીક કરો |
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓ | અહિં કલીક કરો |
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓ | અહિં કલીક કરો |