ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (17-12-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ગજરાતમાં નવી ડુંગળી ની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ સારા માલ બહુ ઓછો આવતો હોવાથી બજારો હાલ પૂરતી સ્ટેબલ છે.

આગામી દિવસોમાં ડુંગળી ના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણાં છે. ગોંડલ-રાજકોટ બાજુ નવી ડુંગળીની આવકો ઝડપથી વધી રહી છે અને નબળા માલના ભાવ ઘટીને નીચામાં રૂ. 125 પ્રતિ 20 કિલો આસપાસ ક્વોટ થઈ રહ્યાં છે.

ડુંગળી ના સારા માલનો ભાવ તો હજી રૂ. 600ની આસપાસ જ બોલાય છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી, પરંતુ સારા માલની આવક થશે એટલે ભાવમાં ઘટાડો જોવા મળશે.

જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટૉક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે. ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.

આગામી દિવસોમાં બજારમાં નાશીકની બજારો કેવી રહે છે અને ટેલ ઘરાકી સારી રહેશે તો બજારમાં આગળ ઉપર વધુ ઘટાડો થાય તેવી પણ ધારણાં દેખાય રહી છે.

લાલ ડુંગળી Onion Price

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 16-12-2024, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 650 સુધીના બોલાયા હતા.

જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 180થી રૂ. 640 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 111થી રૂ. 621 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (14-12-2024 ના) મગફળીના બજાર ભાવ

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 501 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 123થી રૂ. 421 સુધીના બોલાયા હતા. તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 546 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 16-12-2024, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 221થી રૂ. 476 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 201થી રૂ. 491 સુધીના બોલાયા હતા.

ડુંગળી
ડુંગળી

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

તા. 16-12-2024, સોમવારના બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150650
ભાવનગર180640
ગોંડલ111621
જેતપુર150501
વિસાવદર123421
ધોરાજી100546

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

તા. 16-12-2024, સોમવારના બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા221476
ગોંડલ201491

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
WhatsApp Group Join Now

Leave a Comment