ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (21-11-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળી ની આવકો સતત વધી રહી છે, પંરતુ નબળા માલ વધારે આવતા હોવાથી સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ ઉંચા ક્વોટ થાય છે.

નાશીકમાં આ સપ્તાહે ડુંગળીના ભાવ પાંચ વર્ષની ટોચે પહોંચ્યાં હતાં. દેશભરમાં ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદથી ડુંગળીના પાકમાં ક્વોલિટીમાં મોટુ નુકસાન પહોંચ્યું છે અને અત્યારે જે નવી આવક આવે છે તેમાં સારા માલ ઓછા છે.

સારી ક્વોલિટીની ડુંગળી રૂ. 900ની ઉપર છે અને નબળા માલ રૂ. 150થી 300ની વચ્ચે પણ વેચાણ થઈ રહ્યા છે.
ગોંડલ, રાજકોટ અને મહુવામાં નવી ડુંગળીની આવકો વધી રહી છે, જે આગામી સપ્તાહથી હજી વધારે આવકો થાય તેવી ધારણાં છે.

હાલના તબક્કે ડુંગળીની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ કે મંદી દેખાતી નથી, પંરતુ ઉંચા લેવલે ભાવ અથડાયા કરે તેવી ધારણાં છે.

લાલ ડુંગળી Onion Price

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20-11-2024, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 150થી રૂ. 868 સુધીના બોલાયા હતા.

જ્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 807 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 721 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (19-11-2024 ના) મગફળીના બજાર ભાવ

વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 165થી રૂ. 301 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 50થી રૂ. 671 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20-11-2024, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 194થી રૂ. 301 સુધીના બોલાયા હતા.

ડુંગળી
ડુંગળી

લાલ ડુંગળી ના બજાર ભાવ (Red Onion Price):

તા. 20-11-2024, બુધવારના બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા150868
ભાવનગર200807
જેતપુર121721
વિસાવદર165301
ધોરાજી50671

સફેદ ડુંગળી ના બજાર ભાવ (White Onion Price):

તા. 20-11-2024, બુધવારના બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
મહુવા194301

અગત્યની લિંક

લેટેસ્ટ બજાર ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો
વધુ અપડેટ માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડેટ માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
WhatsApp Group Join Now

Leave a Comment