ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ; જાણો આજના (06/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 06/12/2023 Onion Apmc Rate
ગુજરાતમાં તમામ સેન્ટરમાં હવે નવી ડુંગળીની આવકો વધી રહી છે. ગોંડલની સાથે હવે મહુવામાં પણ આવકો વધી હતી અને આજે તો 50 હજાર કટ્ટા ઉપરની આવક થઈ હતી.
ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં જેમ-જેમ આવકો વધશે તેમ બજારમાં હજી ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. બજારમાં આગામી દિવસોમાં મોટી મુવમેન્ટ નથી, પંરતુ હવે એકતરફી ઘટાડો જ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 05/12/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 275થી રૂ. 621 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 714 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 714 સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 61થી રૂ. 721 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 141થી રૂ. 696 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 135થી રૂ. 471 સુધીના બોલાયા હતા.
અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 530થી રૂ. 700 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 780 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 700 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (05/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 1000 સુધીના બોલાયા હતા. જ્યારે વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 900 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 05/12/2023, મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 235થી રૂ. 601 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 06/12/2023 Onion Apmc Rate):
તા. 05/12/2023, મંગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 275 | 621 |
મહુવા | 150 | 764 |
ભાવનગર | 200 | 714 |
ગોંડલ | 61 | 721 |
જેતપુર | 141 | 696 |
વિસાવદર | 135 | 471 |
અમરેલી | 530 | 700 |
મોરબી | 400 | 780 |
અમદાવાદ | 300 | 700 |
દાહોદ | 300 | 1000 |
વડોદરા | 500 | 900 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 06/12/2023 Onion Apmc Rate):
તા. 05/12/2023, મંગળવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 235 | 601 |
1 thought on “ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ; જાણો આજના (06/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 06/12/2023 Onion Apmc Rate”