ધાણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (તા. 03/01/2024 ના) તમામ બજારમાં ધાણાના બજાર ભાવ – Today 03/01/2024 Coriander Apmc Rate

WhatsApp Group Join Now

ધાણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (તા. 03/01/2024 ના) તમામ બજારમાં ધાણાના બજાર ભાવ – Today 03/01/2024 Coriander Apmc Rate

ધાણાની બજારમાં વાયદા બુધવારે ઘટ્યાં હોવાથી ગુરૂવારે હાજર બજારમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો હતો. બજારમાં લેવાલી મર્યાદીત છે, પરંતુ વાયદા સુધર્યાં હોવાથી નિકાસ ભાવમાં પણ ક્વિન્ટલે રૂ. 50નો સુધારો થયો હતો.

ધાણાનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારનાં ભાવ બે તરફી અથડાયા કરશે. નિકાસ વેપારો ખાસ થતા નથી, પંરતુ જાન્યુઆરીમાં રમઝાનની નિકાસ માંગ આવશે તો બજારને ટેકો મળી શકે છે. ધાણામાં નવી સિઝનમાં ભાવ ઊંચા રહે તેવી સંભાવનાં ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. એકવાર જીરૂની મંદી પૂરી થયા બાદ ધાણા વાયદો ચાલે તેવી બજારમાં ચર્ચા છે.

ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 02/01/2024, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1105થી રૂ. 1408 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 951થી રૂ. 1421 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુરના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1201થી રૂ. 1421 સુધીના બોલાયા હતા.

પોરબંદર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1000થી રૂ. 1100 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1075થી રૂ. 1331 સુધીના બોલાયા હતા. તેમજ જુનાગઢના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1000થી રૂ. 1428 સુધીના બોલાયા હતા.

ધોરાજી માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1281થી રૂ. 1431 સુધીના બોલાયા હતા. જ્યારે ઉપલેટા માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1280થી રૂ. 1300 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1155થી રૂ. 1425 સુધીના બોલાયા હતા.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1200થી રૂ. 1451 સુધીના બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1050થી રૂ. 1450 સુધીના બોલાયા હતા. તેમજ સાવરકુંડલાના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1000થી રૂ. 1400 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (03/01/2024 ના) મગફળીના બજારભાવ

ભાવનગર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1226થી રૂ. 1227 સુધીના બોલાયા હતા. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1000થી રૂ. 1275 સુધીના બોલાયા હતા. તેમજ ભેંસાણના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 900થી રૂ. 1360 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1800થી રૂ. 2500 સુધીના બોલાયા હતા.

ધાણાના બજાર ભાવ (Today 03/01/2024 Coriande Apmc Rate) :

તા. 01/01/2024, સોમવારના ધાણાના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1110 1410
ગોંડલ 901 1491
જેતપુર 1211 1441
પોરબંદર 1000 1410
વિસાવદર 1175 1431
જુનાગઢ 1000 1458
ધોરાજી 1151 1406
અમરેલી 1000 1361
જામજોધપુર 1200 1441
જસદણ 1100 1415
સાવરકુંડલા 1251 1399
બોટાદ 1165 1500
ભાવનગર 700 1326
હળવદ 1101 1310
ભેંસાણ 1000 1340
પાલીતાણા 1055 1294
લાલપુર 1200 1335
ધ્રોલ 900 1100
જામખંભાળિયા 1240 1314
દાહોદ 1800 2500

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

2 thoughts on “ધાણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (તા. 03/01/2024 ના) તમામ બજારમાં ધાણાના બજાર ભાવ – Today 03/01/2024 Coriander Apmc Rate”

Leave a Comment