ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (17/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 17/02/2024 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (17/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 17/02/2024 Onion Apmc Rate

ડુંગળીની બજારમાં જંગી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ડુંગળીની બજારમાં વેચવાલી ખાસ કરીને મહુવામાં જ વધારે છે. મહુવા યાર્ડ આવકોને નિયંત્રીત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ખેડૂતોમાં ગભરાટ વધારે છે અને જે ભાવ આવે એ ભાવથી ખેડૂતો વેચાણ કરવા તૈયાર છે, કારણ કે આ ડુંગળી બહુ લાંબો સમય સુધી રાખી શકાતી નથી અને સરકાર નિકાસ છૂટ ન આપે તો બજારો વધુ ગગડી જાય તેવો ડર ખેડૂતોમાં છે.

આવી સ્થિતિમાં ડુંગળીની બજારમાં જો આવકો હજી પણ વધારે થશે તો ભાવ નીચા આવી શકે છે, જોકે આ ભાવથી હવે વધુ ઘટાડો દેખાતો નથી. જે લેવાલી થોડી વધશે તો બજારમાં મામૂલી સુધારો પણ આવી શકે છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 16/02/2024, શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 70થી રૂ. 250 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 302 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 110થી રૂ. 302 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 281 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 41થી રૂ. 266 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 81થી રૂ. 161 સુધીના બોલાયા હતા.

તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 244 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 66થી રૂ. 216 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 240 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 300 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 160થી રૂ. 300 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 300 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (17/02/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 16/02/2024, શુક્રવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 211થી રૂ. 263 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 220થી રૂ. 278 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 206થી રૂ. 246 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 17/02/2024 Onion Apmc Rate):

તા. 16/02/2024, શુક્રવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 70 250
મહુવા 100 269
ભાવનગર 110 302
ગોંડલ 71 281
જેતપુર 41 266
વિસાવદર 81 161
તળાજા 120 244
ધોરાજી 66 216
અમરેલી 100 240
મોરબી 100 300
અમદાવાદ 160 300
દાહોદ 120 300

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 16/02/2024 Onion Apmc Rate):

તા. 16/02/2024, શુક્રવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 211 263
મહુવા 220 278
ગોંડલ 206 246

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment