આજના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 14/06/2022 ને મંગળવારના જામનગર, ગોંડલ, મોરબી, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2560થી 4000 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત ધાણાનો ભાવ રૂ. 1800થી 2105 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 2110 2670
જુવાર 500 650
બાજરો 400 490
ઘઉં 345 454
મગ 1000 1280
અડદ 1100 1395
ચોળી 900 1180
મગફળી જીણી 900 1335
એરંડા 950 1450
તલ 1900 2091
તલ કાળા 2050 2385
રાયડો 1000 1220
લસણ 80 480
જીરૂ 2560 4000
ધાણા 1800 2105
સીંગદાણા 1000 1600
સોયાબીન 1100 1315

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2201થી 4061 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 851થી 3801 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 468
ઘઉં ટુકડા 432 522
કપાસ 1351 2631
મગફળી જીણી 920 1366
મગફળી જાડી 825 1386
મગફળી નવી 960 1341
સીંગદાણા 1600 1851
શીંગ ફાડા 1331 1651
એરંડા 1051 1481
તલ 1500 2131
તલ લાલ 2001 2101
જીરૂ 2201 4061
ઈસબગુલ 1676 2461
કલંજી 1551 2681
ધાણા 1000 2271
ધાણી 1100 2241
મરચા સૂકા પટ્ટો
851 3801
લસણ 101 471
ડુંગળી 51 206
ડુંગળી સફેદ 91 171
બાજરો 321 381
જુવાર 381 571
મકાઈ 391 471
મગ 1001 1361
ચણા 721 851
વાલ 651 1591
અડદ 850 1421
ચોળા/ચોળી 526 1201
તુવેર 891 1251
સોયાબીન 1111 1306
રાયડો 1100 1121
રાઈ 950 1031
મેથી 651 1081
અજમો 1276 1276
સુવા 1181 1181
અળસી 1226 1231
ગોગળી 946 1151
કાંગ 451 451
સુરજમુખી 876 1161
વટાણા 341 771

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2480થી 4034 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1851થી 2071 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 431 507
તલ 1851 2071
મગફળી જીણી 1022 1232
જીરૂ 2480 4034
જુવાર 476 672
મગ 1170 1184
ચણા 701 835
એરંડા 1402 1425
તલ કાળા 1770 2470
મેથી 1028 1028
સીંગદાણા 1301 1774
રાયડો 1000 1166
ગુવારનું બી 700 1058

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો ભાવ રૂ. 74થી 286 સુધીનો બોલાયો હતો. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1400થી 2388 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1400 2388
મગફળી જીણી 901 1335
મગફળી જાડી 1181 1261
એરંડા 1135 1448
જુવાર 390 668
બાજરો 317 526
ઘઉં 423 581
મકાઈ 382 444
અડદ 600 1399
મગ 555 1244
સોયાબીન 1291 1291
મેથી 835 1029
ચણા 468 875
તલ 1715 2085
તલ કાળા 1590 2495
તુવેર 650 1019
રાઈ 1050 1100
ડુંગળી 74 286
ડુંગળી સફેદ 87 214

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3100થી 3984 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1900થી 2690 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 2160 2590
ઘઉં લોકવન 426 463
ઘઉં ટુકડા 432 480
જુવાર સફેદ 460 668
જુવાર પીળી 365 475
બાજરી 280 461
મકાઇ 480 500
તુવેર 960 1148
ચણા પીળા 821 861
ચણા સફેદ 1180 1601
અડદ 1310 1474
મગ 1110 1319
વાલ દેશી 850 1621
વાલ પાપડી 1800 2005
ચોળી 950 1121
કળથી 875 1005
સીંગદાણા 1500 1800
મગફળી જાડી 1090 1300
મગફળી જીણી 1080 1337
તલી 1960 2076
સુરજમુખી 925 1280
એરંડા 1401 1477
અજમો 1550 1960
સુવા 1150 1311
સોયાબીન 1050 1260
સીંગફાડા 1350 1690
કાળા તલ 1980 2550
લસણ 110 360
ધાણા 1800 2165
ધાણી 1950 2235
વરીયાળી 1600 1940
જીરૂ 3510 4028
રાય 1070 1220
મેથી 940 1240
ઇસબગુલ 2711 2711
કલોંજી 1880 2611
રાયડો 1120 1240
રજકાનું બી 3500 4800
ગુવારનું બી 1025 1085

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment