આજના તા. 30/06/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 30/06/2022 ને ગુરુવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ અને મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2735થી 4140 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2600 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1760 2100
જુવાર 400 645
બાજરો 295 415
ઘઉં 370 468
મગ 940 1215
અડદ 690 1390
તુવેર 1115 1150
ચોળી 400 1040
ચણા 700 899
મગફળી જીણી 1000 1300
મગફળી જાડી 900 1265
એરંડા 900 1450
તલ 2100 2295
તલ કાળા 2065 2575
રાયડો 900 1210
લસણ 70 390
જીરૂ 2735 4140
અજમો 1850 2600
ધાણા 1500 2150
ગુવાર 1000 1030
સીંગદાણા 1350 1710
કલોંજી 800 2375

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2250થી 4071 સુધીનો બોલાયો હતો તથા લાલ તલનો ભાવ રૂ. 1800થી 2651 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 386 440
ઘઉં ટુકડા 398 500
કપાસ 1111 2311
મગફળી જીણી 925 1311
મગફળી જાડી 820 1361
મગફળી નવી 950 1291
સીંગદાણા 1550 1791
શીંગ ફાડા 1141 1551
એરંડા 1051 1456
તલ 1701 2251
તલ લાલ 1800 2651
જીરૂ 2250 4071
ઈસબગુલ 1676 2411
વરિયાળી 1651 1991
ધાણા 1000 2241
ધાણી 1100 2261
લસણ 101 436
ડુંગળી 91 286
ડુંગળી સફેદ 91 161
બાજરો 271 411
જુવાર 431 691
મકાઈ 451 451
મગ 976 1271
ચણા 726 856
વાલ 651 1276
વાલ પાપડી 751 1701
અડદ 726 1491
ચોળા/ચોળી 901 901
તુવેર 951 1251
સોયાબીન 1101 1286
રાઈ 1101 1111
મેથી 601 1051
ગોગળી 676 1031
કાંગ 400 461
સુરજમુખી 891 1141
વટાણા 341 961

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 1870થી 2600 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2348  સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 350 454
બાજરો 250 380
જુવાર 400 557
ચણા 788 853
અડદ 1000 1514
તુવેર 1120 1274
મગફળી જીણી 900 1308
મગફળી જાડી 950 1323
સીંગફાડા 1300 1500
તલ 1800 2286
તલ કાળા 1870 2600
ધાણા 1900 2348
મગ 1000 1350
ચોળી 800 1020
સીંગદાણા જાડા 1500 1740
સોયાબીન 1150 1250
મેથી 700 980
વટાણા 600 600

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2460થી 3970 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 1950થી 2324 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 401 491
તલ 1950 2324
મગફળી જીણી 970 1240
જીરૂ 2460 3970
જુવાર 471 681
ચણા 700 828
એરંડા 1420 1450
વરિયાળી 1795 1920
તુવેર 965 1117
રાઈ 1050 1121
સીંગદાણા 1460 1753
ગુવારનું બી 920 970

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 631થી 2000 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1700થી 1955 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1700 1955
મગફળી જીણી 1256 1256
મગફળી જાડી 1172 1268
એરંડા 1311 1416
જુવાર 361 706
બાજરો 302 478
ઘઉં 386 639
મકાઈ 411 411
અડદ 1051 1400
મગ 1035 1249
સુરજમુખી 401 401
ચણા 751 955
તલ 1800 2283
તલ કાળા 1500 2575
તુવેર 800 800
ચોળી 524 524
ડુંગળી 83 300
ડુંગળી સફેદ 178 214
નાળિયેર  631 2000

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3621થી 40500 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1800થી 2325 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1800 2325
ઘઉં લોકવન 420 470
ઘઉં ટુકડા 431 500
જુવાર સફેદ 470 675
જુવાર પીળી 325 445
બાજરી 290 421
મકાઇ 460 500
તુવેર 100 1209
ચણા પીળા 810 857
ચણા સફેદ 1300 1770
અડદ 750 1510
મગ 1050 1300
વાલ દેશી 950 1775
વાલ પાપડી 1825 1980
ચોળી 900 1215
વટાણા 750 1271
કળથી 735 890
સીંગદાણા 1700 1800
મગફળી જાડી 1100 1358
મગફળી જીણી 1080 1310
અળશી 1100 1230
તલી 2084 2267
સુરજમુખી 825 1135
એરંડા 1315 1451
અજમો 1425 2005
સુવા 1250 1440
સોયાબીન 1100 1225
સીંગફાડા 1125 1575
કાળા તલ 2080 2590
લસણ 100 340
ધાણા 1800 2211
ધાણી 1821 2253
વરીયાળી 1900 2100
જીરૂ 3621 4050
રાય 1090 1200
મેથી 990 1200
કલોંજી 1900 2560
રાયડો 1080 1210
રજકાનું બી 3200 4050
ગુવારનું બી 800 995

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment