ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત્: આજનો ઉંચો ભાવ રૂ. 380, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. નવી ડુંગળીની આવકો ગોંડલ અને રાજકોટમાં વધી રહી હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં બહુ મોટી મંદી દેખાતી નથી, પંરતુ જો નાશીકની બજારો વધુ નીચી આવી તો લોકલ બજારમાં પણ ઘટાડો આવે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.  ડુંગળીએ રૂ. 400નું મથાળું તોડ્યું હોવાથી ભાવ વધુ ઘટે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 08/12/2022 ને ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 11000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 80થી 330 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 37537 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 70થી 358 સુધીના બોલાયા હતાં.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 5648 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 111થી 341 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 220 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 110થી 271 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે 08/12/2022 ને ગુરુવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 5421 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 110થી 380 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 08/12/2022 ને ગુરુવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 358 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 380 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 08/12/2022 ગુરુવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 80 330
મહુવા 70 358
ભાવનગર 70 319
ગોંડલ 111 341
જેતપુર 110 271
વિસાવદર 73 185
ધોરાજી 66 266

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 08/12/2022 ગુરુવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 110 380

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment