આજે ડુંગળીના ભાવમાં ઘટાડો: આજનો ઉંચો ભાવ રૂ. 466, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. નવી ડુંગળીની આવકો ગોંડલ અને રાજકોટમાં વધી રહી હોવાથી સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં બહુ મોટી મંદી દેખાતી નથી, પંરતુ જો નાશીકની બજારો વધુ નીચી આવી તો લોકલ બજારમાં પણ ઘટાડો આવે તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.  ડુંગળીએ રૂ. 400નું મથાળું તોડ્યું હોવાથી ભાવ વધુ ઘટે તેવી સંભાવનાં નકારી શકાય તેમ નથી.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 23/11/2022 ને બુધવારના રોજ  રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 4400 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 375 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 13932 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 70થી 370 સુધીના બોલાયા હતાં.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 21000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 61થી 471 સુધીના બોલાયા હતાં. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 472 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 101થી 221 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 23/11/2022 ને બુધવારના રોજ  ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 1518 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 135થી 466 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 23/11/2022 ને બુધવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં રૂ. 431 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 466 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 23/11/2022 ને શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 100 375
મહુવા 70 370
ભાવનગર 30 261
ગોંડલ 61 431
જેતપુર 101 221
વિસાવદર 70 200
મોરબી 100 400
અમદાવાદ 100 400
દાહોદ 200 400

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 23/04/2022, શનિવારના સફેદ ડુંગળીના ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 135 466

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment