ડુંગળીના ભાવમાં આવી તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 400 ને પાર, જાણો આજના ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવ સરેરાશ અથડાય રહ્યાં છે અને આવકો સતત વધી રહી હોવા છત્તા નવી ડુંગળીમાં લેવાલી સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં મજબૂતાય જળવાઈ રહે તેવી ધારણાં છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/12/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 12600 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 110થી 345 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 48285 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 80થી 360 સુધીના બોલાયા હતાં.

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 30155 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 110થી 367 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 46500 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 71થી 346 સુધીના બોલાયા હતાં.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/12/2022 ને બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 11366 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 150થી 295 સુધીના બોલાયા હતાં.

ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 28/12/2022 ને બુધવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ અમદાવાદ અને દાહોદ માર્કેટ યાર્ડમાં રૂ. 400 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 295 સુધીનો બોલાયો હતો.

લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):

તા. 28/12/2022 બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 110 345
મહુવા 80 360
ભાવનગર 110 367
ગોંડલ 71 346
જેતપુર 101 331
વિસાવદર 63 111
ધોરાજી 95 331
અમરેલી 100 360
મોરબી 100 340
અમદાવાદ 160 400
દાહોદ 160 400

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):

તા. 28/12/2022 બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
વિગત નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 230 262
મહુવા 150 295
ગોંડલ 91 231

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment