આજના જામનગર માર્કેટ યાર્ડના ભાવ: બજારમાં ભુક્કા બોલાવતી તેજી, જાણો આજના (તા. 15/12/2022 ના) કપાસ, મગફળી, જીરુ, ડુંગળી વગેરેના ભાવ

WhatsApp Group Join Now

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3525થી 5100 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1675થી 4875 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1600 1770
બાજરો 418 530
ઘઉં 400 559
મગ 900 1550
અડદ 800 1570
ચોળી 1190 1425
ચણા 850 935
મગફળી જીણી 1000 1370
મગફળી જાડી 900 1260
એરંડા 1200 1427
તલ 2000 2850
લસણ 50 395
જીરૂ 3525 5100
અજમો 1675 4875
ધાણા 1440 1630
ડુંગળી 35 230
મરચા સૂકા 1700 5100
સોયાબીન 905 1068
વટાણા 525 700

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment