WhatsApp Group
Join Now
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3800થી 5500 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1400થી 4950 સુધીનો બોલાયો હતો.
| આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ | 1480 | 1775 |
| જુવાર | 518 | 518 |
| બાજરો | 350 | 485 |
| ઘઉં | 450 | 600 |
| અડદ | 280 | 1535 |
| મઠ | 1400 | 1400 |
| ચોળી | 700 | 1405 |
| મેથી | 1000 | 1135 |
| ચણા | 850 | 930 |
| મગફળી જીણી | 1000 | 1390 |
| મગફળી જાડી | 900 | 1320 |
| તલ | 2400 | 2930 |
| રાયડો | 1100 | 1120 |
| લસણ | 80 | 400 |
| જીરૂ | 3800 | 5500 |
| અજમો | 1400 | 4950 |
| ડુંગળી | 30 | 315 |
| મરચા સૂકા | 2080 | 5140 |
| સોયાબીન | 900 | 1072 |
| વટાણા | 255 | 695 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
WhatsApp Group
Join Now










