સફેદ ડુંગળીમાં નિકાસની આંશિક છુટ; જાણો આજના (29-04-2024 ના) ડુંગળીના બજાર ભાવ

WhatsApp Group Join Now

ડુંગળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે અને હાલના સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. આગામી દિવસોમાં બજારમાં લેવાલી સારી રહેશે તો બજારને ટેકો મળી શકે છે, એ સિવાય કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી.

ડુંગળીમાં હાલના તબક્કે બજારો બે તરફી અથડાયા કરે તેવી ધારણાં છે. કેન્દ્ર સરકારે સફેદ ડુંગળીની બે હજાર ટનની નિકાસ છૂટ આપી છે પરંતુ તેનાથી બજારને કોઈ રાહત મળે તેમ નથી. સરકારે કોઈ પણ પ્રકારનાં નિયંત્રણ વગર અમર્યાદીત નિકાસ છૂટ આપે તોજ ખેડૂતોને સારા ભાવ મળી શેક તેમ છે અને એ નિકાસ છૂટ અત્યારે શક્ય બને તેવું લાગતું નથી.

લાલ ડુંગળી Onion Price 29-04-2024

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 27-04-2024, શનિવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ રૂ. 100થી રૂ. 290 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 115થી રૂ. 286 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 121થી રૂ. 304 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (25-04-2024 ના) ડુંગળીના બજાર ભાવ

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 81થી રૂ. 321 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 41થી રૂ. 291 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળી Onion Price 29-04-2024

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 27-04-2024, શનિવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના બજાર ભાવ રૂ. 181થી રૂ. 220 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 279 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 210થી રૂ. 272 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 29-04-2024):

તા. 27-04-2024, શનિવારના  બજાર લાલ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ100290
મહુવા115286
ભાવનગર121304
ગોંડલ81321
જેતપુર41291

સફેદ ડુંગળી ના બજાર ભાવ (Onion Price 29-04-2024):

તા. 27-04-2024, શનિવારના  બજાર સફેદ ડુંગળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
ભાવનગર181220
મહુવા200279
ગોંડલ210272
ડુંગળી Onion Price 29-04-2024
WhatsApp Group Join Now

Leave a Comment