ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (01/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 01/02/2024 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (01/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 01/02/2024 Onion Apmc Rate

ડુંગળીની બજારમાં જંગી આવકો સામે વેપારો ઓછા હોવાથી બજારો નીચી સપાટી પર અથડાય રહ્યાં છે. એવરેજ ડુંગળીની બજારો ગુજરાતમાં રૂ. 200થી 250ની વચ્ચે આવી ગઈ છે. તાજેતરમાં મહુવામાં ડુંગળીની આવકો ખોલી ત્યારે ચાર લાખ કટ્ટા ઉપરની આવક થઈ હતી, જેની સામે વેપારો 70થી 80 હજાર કટ્ટાનાં જ થઈ રહ્યાં છે, જેને પગલે બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે.

મહુવા યાર્ડ દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરીને ડુંગળીની નિકાસ તાત્કાલિક અસરથી ખોલવા રજૂઆત કરી છે, પંરતુ સરકાર આ અંગે ફેબ્રુઆરીમાં જ નિર્ણય લે તેવી સંભાવનાં છે. ગુજરાતની તુલનાએ નાશિકમાં ખેડૂતોનો વિરોધ મોટા પાયે થઈ રહ્યો છે અને તેની મોટી અસર થઈ શકે છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 31/01/2024, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 251 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 269 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 130થી રૂ. 269 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 51થી રૂ. 251 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 41થી રૂ. 236 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 90થી રૂ. 156 સુધીના બોલાયા હતા.

તળાજા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 91થી રૂ. 172 સુધીના બોલાયા હતા. જ્યારે ધોરાજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 56થી રૂ. 256 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 260 સુધીના બોલાયા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 300 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 120થી રૂ. 240 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 340 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 360 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (01/02/2024 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 31/01/2024, બુધવારના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 225થી રૂ. 253 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 213થી રૂ. 292 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 206થી રૂ. 236 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 01/02/2024 Onion Apmc Rate):

તા. 31/01/2024, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 100 251
મહુવા 125 275
ભાવનગર 130 269
ગોંડલ 51 251
જેતપુર 41 236
વિસાવદર 90 156
તળાજા 91 172
ધોરાજી 56 256
અમરેલી 100 260
મોરબી 100 300
અમદાવાદ 120 240
દાહોદ 200 340
વડોદરા 100 360

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 01/02/2024 Onion Apmc Rate):

તા. 31/01/2024, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
ભાવનગર 225 253
મહુવા 213 292
ગોંડલ 206 236

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “ડુંગળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (01/02/2024) ડુંગળીના બજાર ભાવ – Today 01/02/2024 Onion Apmc Rate”

Leave a Comment