સરકારી નિયંત્રણોથી ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો ; જાણો આજના (06/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 06/11/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

સરકારી નિયંત્રણોથી ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો ; જાણો આજના (06/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 06/11/2023 Onion Apmc Rate

ડુંગળીમાં મંદીનો દોર યથાવત છે અને ભાવમાં આજે મણે રૂ. 50થી 100નો ઘટાડો થયો હતો. નવી ડુંગળીની આવકો ગુજરાતમાં વધી રહી છે અને બીજી તરફ સરકાર મોટા શહેરોમાં રૂ. 25 પ્રતિ કિલોનાં ભાવથી વેચાણ કરી રહી હોવાથી ડુંગળીની બજારો સતત ઘટી રહી છે.

ડુંગળીના ભાવમાં વધારાને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગયા અઠવાડિયે જાહેર કરાયેલા પગલાં હોવા છતાં, બજારના ટ્રેડરો માને છે કે ભાવમાં નરમાઈ શરૂ થાય તે પહેલાં વધુ બે મહિના સુધી ભાવમાં વધારો ચાલુ રહેશે. જો સરકાર ડુંગળીનાં ભાવ વહેલા નીચે લાવવા માંગતી હોય તો તેણે આયાતની વ્યવસ્થા કરવી જોઈએ, એમ તેઓએ જણાવ્યું હતું.

દરરોજના બજાર ભાવ જાણવા માટે અ‍મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 04/11/2023, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 611 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 622 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 129થી રૂ. 622 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 71થી રૂ. 761 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 161થી રૂ. 621 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 500 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (06/11/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 700 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 600 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 440થી રૂ. 800 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 800થી રૂ. 1100 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, તા. 04/11/2023, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 195થી રૂ. 885 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 06/11/2023 Onion Apmc Rate):

તા. 04/11/2023, શનિવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 300 611
મહુવા 151 740
ભાવનગર 129 622
ગોંડલ 71 761
જેતપુર 161 621
વિસાવદર 250 500
અમરેલી 200 700
મોરબી 400 600
અમદાવાદ 440 800
દાહોદ 800 1100

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 06/11/2023 Onion Apmc Rate):

તા. 04/11/2023, શનિવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 195 885

દરારોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

2 thoughts on “સરકારી નિયંત્રણોથી ડુંગળીના ભાવમાં મોટો ઘટાડો ; જાણો આજના (06/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 06/11/2023 Onion Apmc Rate”

Leave a Comment