× Special Offer View Offer

ડુંગળીના ભાવમાં ઉંચી સપાટીએ ઘટાડો; જાણો આજના (07/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 07/12/2023 Onion Apmc Rate

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં ઉંચી સપાટીએ ઘટાડો; જાણો આજના (07/12/2023) ડુંગળીના બજાર ભાવ – Today 07/12/2023 Onion Apmc Rate

ગુજરાતમાં તમામ સેન્ટરમાં હવે નવી ડુંગળીની આવકો વધી રહી છે. ગોંડલની સાથે હવે મહુવામાં પણ આવકો વધી હતી અને આજે તો 50 હજાર કટ્ટા ઉપરની આવક થઈ હતી.

ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં જેમ-જેમ આવકો વધશે તેમ બજારમાં હજી ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. બજારમાં આગામી દિવસોમાં મોટી મુવમેન્ટ નથી, પંરતુ હવે એકતરફી ઘટાડો જ થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06/12/2023, બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 330થી રૂ. 605 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 712 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 712 સુધીના બોલાયા હતા.

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 101થી રૂ. 721 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 151થી રૂ. 691 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 125થી રૂ. 395 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ઘટાડો અટક્યો; જાણો આજના (07/12/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 700 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 900 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 700 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 800 સુધીના બોલાયા હતા. જ્યારે વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 500થી રૂ. 900 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06/12/2023, બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 241થી રૂ. 631 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 07/12/2023 Onion Apmc Rate):

તા. 06/12/2023, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 330 605
મહુવા 150 756
ભાવનગર 200 712
ગોંડલ 101 721
જેતપુર 151 691
વિસાવદર 125 395
અમરેલી 500 700
મોરબી 400 900
અમદાવાદ 400 700
દાહોદ 400 800
વડોદરા 500 900

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 07/12/2023 Onion Apmc Rate):

તા. 06/12/2023, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 241 631

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment