ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (21/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 21/11/2023 Onion Apmc Rate
દિવાળી પહેલા એક વખત લાઇટમાં આવેલ બજારો પાછી પડી હતી, પણ દિવાળી વેકેશન ખુલતાં ફરી લોકલ ડિમાન્ડ સાથે પરપ્રાંતની લેવાલીથી સારી ડુંગળીમાં પ્રતિ ૨૦ કિલો ભાવ રૂ. 1000ની સપાટીને આંબી ગયા છે.
જુની મેળામાલની આવકો ઘટીને દરેક પીઠામાં તળિયે પહોંચી છે, ત્યારે વધુ પડતી આવકમાં નવી ડુંગળી જ જોવા મળે છે. ચોમાસા પ્રારંભે સમયસર વવાયેલ ડુંગળી, અત્યારે તૈયાર થઇને ખેડૂતો પીઠમાં મુકી રહ્યાં છે, એનાં માટે ડુંગળી સોનાનાં ઇંડા મુકતી મુરઘી સાબિત થઇ છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20/11/2023, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 280થી રૂ. 690 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 751 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 197થી રૂ. 751 સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 181થી રૂ. 841 સુધીના બોલાયા હતા. જ્યારે જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 291થી રૂ. 811 સુધીના બોલાયા હતા. તેમજ વિસાવદરના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 450થી રૂ. 736 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (21/11/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ
અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 750 સુધીના બોલાયા હતા. જ્યારે મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 850 સુધીના બોલાયા હતા. તેમજ અમદાવાદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 600થી રૂ. 900 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 800થી રૂ. 1100 સુધીના બોલાયા હતા. જ્યારે વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 600થી રૂ. 900 સુધીના બોલાયા હતા.
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 20/11/2023, સોમવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 165થી રૂ. 701 સુધીના બોલાયા હતા.
લાલ ડુંગળીના બજાર ભાવ (Today 21/11/2023 Onion Apmc Rate):
તા. 20/11/2023, સોમવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 280 | 690 |
મહુવા | 150 | 782 |
ભાવનગર | 197 | 751 |
ગોંડલ | 181 | 841 |
જેતપુર | 291 | 811 |
વિસાવદર | 450 | 736 |
અમરેલી | 300 | 750 |
મોરબી | 400 | 850 |
અમદાવાદ | 600 | 900 |
દાહોદ | 800 | 1100 |
વડોદરા | 600 | 900 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 21/11/2023 Onion Apmc Rate):
તા. 20/11/2023, સોમવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 165 | 701 |