× Special Offer View Offer

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (21/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 21/11/2023 Onion Apmc Rate #2

WhatsApp Group Join Now

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (22/11/2023) ડુંગળીના બજાર ભાવ – Today 22/11/2023 Onion Apmc Rate

દિવાળી પહેલા એક વખત લાઇટમાં આવેલ બજારો પાછી પડી હતી, પણ દિવાળી વેકેશન ખુલતાં ફરી લોકલ ડિમાન્ડ સાથે પરપ્રાંતની લેવાલીથી સારી ડુંગળીમાં પ્રતિ ૨૦ કિલો ભાવ રૂ. 1000ની સપાટીને આંબી ગયા છે.

જુની મેળામાલની આવકો ઘટીને દરેક પીઠામાં તળિયે પહોંચી છે, ત્યારે વધુ પડતી આવકમાં નવી ડુંગળી જ જોવા મળે છે. ચોમાસા પ્રારંભે સમયસર વવાયેલ ડુંગળી, અત્યારે તૈયાર થઇને ખેડૂતો પીઠમાં મુકી રહ્યાં છે, એનાં માટે ડુંગળી સોનાનાં ઇંડા મુકતી મુરઘી સાબિત થઇ છે.

લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21/11/2023, મંગળવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 250થી રૂ. 711 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 150થી રૂ. 811 સુધીના બોલાયા હતા. તેમજ ગોંડલના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 100થી રૂ. 811 સુધીના બોલાયા હતા.

જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 251થી રૂ. 771 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 280થી રૂ. 486 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 300થી રૂ. 700 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: તુવેર અને સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (22/11/2023 ના) તુવેર અને સોયાબીનના બજારભાવ

મોરબી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 800 સુધીના બોલાયા હતા. જ્યારે અમદાવાદ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 400થી રૂ. 800 સુધીના બોલાયા હતા. તેમજ દાહોદના માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 800થી રૂ. 1200 સુધીના બોલાયા હતા. વડોદરા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ રૂ. 600થી રૂ. 1000 સુધીના બોલાયા હતા.

સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21/11/2023, મંગળવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ રૂ. 200થી રૂ. 710 સુધીના બોલાયા હતા.

લાલ ડુંગળીના બજાર ભાવ (Today 22/11/2023 Onion Apmc Rate):

તા. 21/11/2023, મંગળવારના લાલ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 250 711
મહુવા 150 721
ગોંડલ 100 811
જેતપુર 251 771
વિસાવદર 280 486
અમરેલી 300 700
મોરબી 400 800
અમદાવાદ 400 800
દાહોદ 800 1200
વડોદરા 600 1000

 

સફેદ ડુંગળીના બજાર ભાવ (Today 22/11/2023 Onion Apmc Rate):

તા. 21/11/2023, મંગળવારના સફેદ ડુંગળીના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 200 710
WhatsApp Group Join Now

Leave a Comment