જીરૂના ભાવનો સૌથી મોટો સર્વે; જીરૂના ભાવ વધશે કે ઘટશે? જાણો સંપુર્ણ માહિતી વિગતવાર… Today 29/10/2023 Jiru Apmc Rate

WhatsApp Group Join Now

જીરૂમાં નવી સિઝનનો વાયદો ચાલુ થાય એ પહેલાનાં સપ્તાહમાં ભારે ઉથલપાથલ રહી હતી અને ગઈ કાલે બજારમાં સરેરાશ મજબૂતાઈ રહી હતી. જીરૂનાં નિકાસ ભાવમાં ક્વિન્ટલે રૂ. 150થી 200ની તેજી આવી હતી. જીરૂના ભાવમાં ઉંઝાની બજારો ઘટી હતી, પંરતુ રાજકોટમાં બજારો થોડા સુધર્યાં હતાં.

જીરૂનાં વેપારીઓ કહે છે કે બજારો બહુ ઘટી ગઈ હોવાથી પ્રત્યાઘાતી સુધારો આવ્યો છે અને આગળ ઉપર બજારમાં કેવી ચાલ રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે.

હાલનાં તબકકે સટ્ટાકીય મુવમેન્ટ વધારો હોવાથી હાજરનાં વેપારીઓ વેપારથી દૂર રહ્યાં છે. જીરૂનો નવી સિઝનનો વાયદો નવેમ્બર મહિનામાં ચાલુ થશે અને તે ક્યાં ભાવથી ઓપન થાય છે તેનાં ઉપર સમ્રગ બજારની નજર રહેલી છે.

જીરૂના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 28/10/2023, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 7800થી રૂ. 8824 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 6101થી રૂ. 8250 સુધીના બોલાયા હતા. તેમજ બોટાદના માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8075થી રૂ. 8250 સુધીના બોલાયા હતા.

વાંકાનેર માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8000થી રૂ. 9180 સુધીના બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 7000થી રૂ. 10200 સુધીના બોલાયા હતા. તેમજ જામજોધપુરના માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8000થી રૂ. 8891 સુધીના બોલાયા હતા.

જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 5000થી રૂ. 8865 સુધીના બોલાયા હતા. જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 10000થી રૂ. 10001 સુધીના બોલાયા હતા. તેમજ ઉપલેટાના માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 7500થી રૂ. 7900 સુધીના બોલાયા હતા.

જામખંભાળીયા માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8000થી રૂ. 8560 સુધીના બોલાયા હતા. જ્યારે દશાડાપાટડી માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8650થી રૂ. 10000 સુધીના બોલાયા હતા. તેમજ ધ્રોલના માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 7500થી રૂ. 8700 સુધીના બોલાયા હતા.

હળવદ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 6001થી રૂ. 9700 સુધીના બોલાયા હતા. જ્યારે ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8000થી રૂ. 9712 સુધીના બોલાયા હતા. તેમજ હારીજના માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 9100થી રૂ. 9800 સુધીના બોલાયા હતા. પાટણ માર્કેટ યાર્ડમાં જીરૂના ભાવ રૂ. 8501થી રૂ. 8502 સુધીના બોલાયા હતા.

જીરુંના બજાર ભાવ (Today 29/10/2023 Jiru Apmc Rate):

તા. 28/10/2023, શનિવારના જીરૂના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ78008824
ગોંડલ61019001
બોટાદ80758250
વાંકાનેર80009180
જસદણ700010200
જામજોધપુર80008891
જામનગર50008865
સાવરકુંડલા1000010001
ઉપલેટા75007900
જામખંભાળીયા80008560
દશાડાપાટડી865010000
ધ્રોલ75008700
હળવદ60019700
ઉંઝા80009712
હારીજ91009800
પાટણ85018502

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment