ધાણાના ભાવમાં થયો મોટો ઘટાડો; જાણો આજના (તા. 30/12/2023 ના) તમામ બજારમાં ધાણાના બજાર ભાવ – Today 30/12/2023 Coriander Apmc Rate

WhatsApp Group Join Now

ધાણાના ભાવમાં થયો મોટો ઘટાડો; જાણો આજના (તા. 30/12/2023 ના) તમામ બજારમાં ધાણાના બજાર ભાવ – Today 30/12/2023 Coriander Apmc Rate

ધાણાની બજારમાં વાયદા બુધવારે ઘટ્યાં હોવાથી ગુરૂવારે હાજર બજારમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો હતો. બજારમાં લેવાલી મર્યાદીત છે, પરંતુ વાયદા સુધર્યાં હોવાથી નિકાસ ભાવમાં પણ ક્વિન્ટલે રૂ. 50નો સુધારો થયો હતો.

ધાણાનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારનાં ભાવ બે તરફી અથડાયા કરશે. નિકાસ વેપારો ખાસ થતા નથી, પંરતુ જાન્યુઆરીમાં રમઝાનની નિકાસ માંગ આવશે તો બજારને ટેકો મળી શકે છે. ધાણામાં નવી સિઝનમાં ભાવ ઊંચા રહે તેવી સંભાવનાં ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે. એકવાર જીરૂની મંદી પૂરી થયા બાદ ધાણા વાયદો ચાલે તેવી બજારમાં ચર્ચા છે.

ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 29/12/2023, શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1100થી રૂ. 1400 સુધીના બોલાયા હતા. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 951થી રૂ. 1475 સુધીના બોલાયા હતા. તેમજ જેતપુરના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1211થી રૂ. 1475 સુધીના બોલાયા હતા.

પોરબંદર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1110થી રૂ. 1300 સુધીના બોલાયા હતા. જ્યારે વિસાવદર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1125થી રૂ. 1331 સુધીના બોલાયા હતા. તેમજ જુનાગઢના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1000થી રૂ. 1445 સુધીના બોલાયા હતા.

ધોરાજી માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1301થી રૂ. 1371 સુધીના બોલાયા હતા. જ્યારે ઉપલેટા માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1000થી રૂ. 1255 સુધીના બોલાયા હતા. તેમજ અમરેલીના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 800થી રૂ. 1430 સુધીના બોલાયા હતા.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1200થી રૂ. 1421 સુધીના બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1000થી રૂ. 1300 સુધીના બોલાયા હતા. તેમજ સાવરકુંડલાના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1150થી રૂ. 1301 સુધીના બોલાયા હતા.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (30/12/2023 ના) મગફળીના બજારભાવ

હળવદ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1150થી રૂ. 1390 સુધીના બોલાયા હતા. જ્યારે ભેંસાણ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 850થી રૂ. 1370 સુધીના બોલાયા હતા. તેમજ પાલીતાણાના માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1031થી રૂ. 1295 સુધીના બોલાયા હતા. લાલપુર માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1100થી રૂ. 1200 સુધીના બોલાયા હતા. જ્યારે દાહોદ માર્કેટ યાર્ડમાં ધાણાના ભાવ રૂ. 1800થી રૂ. 2500 સુધીના બોલાયા હતા.

ધાણાના બજાર ભાવ (Today 30/12/2023 Coriande Apmc Rate) :

તા. 29/12/2023, શુક્રવારના ધાણાના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1400
ગોંડલ 951 1541
જેતપુર 1211 1475
પોરબંદર 1110 1300
વિસાવદર 1125 1331
જુનાગઢ 1000 1445
ધોરાજી 1301 1371
ઉપલેટા 1000 1255
અમરેલી 800 1430
જામજોધપુર 1200 1421
જસદણ 1000 1300
સાવરકુંડલા 1150 1301
હળવદ 1150 1390
ભેંસાણ 850 1370
પાલીતાણા 1031 1295
લાલપુર 1100 1200
દાહોદ 1800 2500

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

2 thoughts on “ધાણાના ભાવમાં થયો મોટો ઘટાડો; જાણો આજના (તા. 30/12/2023 ના) તમામ બજારમાં ધાણાના બજાર ભાવ – Today 30/12/2023 Coriander Apmc Rate”

Leave a Comment