આજના તા. 01/09/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 01/09/2022 ને ગુરુવારના જામનગર, મોરબી અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3800થી 4545 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1200થી 2100 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 500 651
બાજરો 370 451
ઘઉં 400 490
મગ 800 1326
અડદ 870 1380
તુવેર 1100 1125
વાલ 1300 1370
ચણા 800 875
મગફળી જીણી 1000 1200
એરંડા 1400 1415
તલ 2350 2390
રાયડો 945 1215
લસણ 40 270
જીરૂ 3800 4545
અજમો 1200 2100
ધાણા 1600 2200
ડુંગળી 75 260
સીંગદાણા 1350 1700
સોયાબીન 400 905
વટાણા 500 855

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3980થી 4650 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2250થી 2530 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 508
તલ 2300 2344
જીરૂ 3980 4650
બાજરો 414 482
ચણા 700 844
એરંડા 1220 1452
ગુવારનું બી 350 626
તલ કાળા 2250 2530
રાયડો 1136 1151
સીંગદાણા 1136 1704

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4000થી 4600 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2000થી 2178 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 2000 2178
ઘઉં લોકવન 430 476
ઘઉં ટુકડા 439 509
જુવાર સફેદ 550 775
જુવાર પીળી 375 515
બાજરી 325 472
તુવેર 1050 1440
ચણા પીળા 840 885
ચણા સફેદ 1900 2100
અડદ 1271 1600
મગ 1021 1374
વાલ દેશી 1250 1860
ચોળી 1050 1350
વટાણા 650 950
કળથી 850 1211
સીંગદાણા 1750 1880
મગફળી જાડી 855 1334
મગફળી જીણી 1150 1300
તલી 2100 2450
સુરજમુખી 825 1225
એરંડા 1125 1451
અજમો 1475 1950
સુવા 1250 1465
સોયાબીન 995 1030
સીંગફાડા 1450 1570
કાળા તલ 2380 2740
લસણ 125 360
ધાણા 2080 2260
જીરૂ 4000 4600
રાય 1165 1265
મેથી 1000 1210
કલોંજી 2200 2520
રાયડો 1000 1188
રજકાનું બી 3800 4200
ગુવારનું બી 897 932

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment