આજના તા. 20/10/2022 ને ગુરુવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, અમરેલી અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3300થી 4350 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1300થી 2540 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1810 |
જુવાર | 300 | 525 |
બાજરો | 290 | 395 |
ઘઉં | 400 | 500 |
મગ | 1100 | 1180 |
અડદ | 1100 | 1525 |
મઠ | 800 | 805 |
ચોળી | 500 | 540 |
ચણા | 750 | 886 |
મગફળી જીણી | 1100 | 1705 |
મગફળી જાડી | 900 | 1270 |
એરંડા | 1290 | 1366 |
તલ | 2200 | 2410 |
તલ કાળા | 1600 | 2500 |
રાયડો | 900 | 1143 |
લસણ | 80 | 450 |
જીરૂ | 3300 | 4350 |
અજમો | 1300 | 2540 |
ધાણા | 1500 | 2075 |
ડુંગળી | 75 | 415 |
સોયાબીન | 900 | 980 |
વટાણા | 500 | 790 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2700 થી 4391 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2251 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 420 | 526 |
ઘઉં ટુકડા | 430 | 576 |
કપાસ | 1001 | 1786 |
મગફળી જીણી | 900 | 1456 |
મગફળી નવી | 815 | 1381 |
મગફળી નં.૬૬ | 1461 | 1626 |
સીંગદાણા | 1631 | 1761 |
શીંગ ફાડા | 1101 | 1591 |
એરંડા | 1221 | 1386 |
તલ | 1951 | 2581 |
કાળા તલ | 2000 | 2676 |
જીરૂ | 2700 | 4391 |
ઈસબગુલ | 1500 | 1500 |
કલંજી | 901 | 2121 |
ધાણા | 1000 | 2251 |
ધાણી | 1100 | 2261 |
લસણ | 81 | 371 |
ડુંગળી | 71 | 391 |
ગુવારનું બી | 701 | 811 |
બાજરો | 271 | 401 |
જુવાર | 491 | 761 |
મગ | 726 | 1401 |
ચણા | 786 | 876 |
વાલ | 851 | 2151 |
અડદ | 876 | 1501 |
ચોળા/ચોળી | 876 | 1321 |
તુવેર | 1091 | 1491 |
સોયાબીન | 851 | 1006 |
રાયડો | 981 | 1011 |
રાઈ | 861 | 991 |
મેથી | 626 | 991 |
અજમો | 1251 | 1251 |
સુવા | 1231 | 1231 |
ગોગળી | 751 | 1201 |
કાળી જીરી | 1000 | 1000 |
વટાણા | 491 | 761 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3300થી 3820 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1750થી 2178 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 350 | 500 |
બાજરો | 300 | 404 |
જુવાર | 520 | 520 |
ચણા | 750 | 865 |
અડદ | 1050 | 1446 |
તુવેર | 1250 | 1514 |
મગફળી જીણી | 1000 | 1414 |
મગફળી જાડી | 900 | 1269 |
સીંગફાડા | 1215 | 1410 |
એરંડા | 1330 | 1330 |
તલ | 2100 | 2538 |
તલ કાળા | 2000 | 2598 |
જીરૂ | 3300 | 3820 |
ધાણા | 1750 | 2178 |
મગ | 1100 | 1380 |
સીંગદાણા જાડા | 1300 | 1470 |
સોયાબીન | 900 | 1018 |
રાઈ | 700 | 1130 |
મેથી | 500 | 500 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2540થી 4430 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1800થી 2540 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 1830 |
ઘઉં | 471 | 519 |
તલ | 1800 | 2540 |
મગફળી જીણી | 900 | 1418 |
જીરૂ | 2540 | 4430 |
બાજરો | 352 | 478 |
જુવાર | 640 | 640 |
અડદ | 1151 | 1421 |
ચણા | 717 | 873 |
ગુવારનું બી | 800 | 926 |
રાયડો | 1025 | 1029 |
અમરેલી માર્કેટ યાર્ડ (Amreli Market Yard):
અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, અમરેલી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2320થી 4200 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1200થી 2692 સુધીનો બોલાયો હતો.
આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Amreli APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1200 | 1817 |
શિંગ મઠડી | 890 | 1262 |
શિંગ મોટી | 800 | 1312 |
શિંગ દાણા | 1000 | 1590 |
તલ સફેદ | 1200 | 2589 |
તલ કાળા | 1200 | 2692 |
તલ કાશ્મીરી | 2452 | 2452 |
ઘઉં બંસી | 518 | 518 |
ઘઉં ટુકડા | 440 | 546 |
ઘઉં લોકવન | 467 | 513 |
મગ | 985 | 1220 |
અડદ | 1010 | 1550 |
ચણા | 615 | 900 |
એરંડા | 1115 | 1305 |
જીરું | 2320 | 4200 |
ધાણા | 1500 | 1860 |
મેથી | 700 | 945 |
સોયાબીન | 700 | 988 |
રજકાના બી | 2760 | 4680 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4000થી 4448 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1660થી 1790 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1660 | 1790 |
ઘઉં લોકવન | 464 | 495 |
ઘઉં ટુકડા | 472 | 545 |
જુવાર સફેદ | 560 | 778 |
જુવાર પીળી | 385 | 522 |
બાજરી | 275 | 411 |
તુવેર | 1140 | 1466 |
ચણા પીળા | 811 | 870 |
ચણા સફેદ | 1740 | 2323 |
અડદ | 1070 | 1555 |
મગ | 1075 | 1450 |
વાલ દેશી | 1761 | 2060 |
વાલ પાપડી | 1975 | 2121 |
ચોળી | 900 | 1350 |
વટાણા | 300 | 420 |
કળથી | 821 | 1165 |
સીંગદાણા | 1575 | 1695 |
મગફળી જાડી | 1020 | 1310 |
મગફળી જીણી | 1050 | 1330 |
તલી | 2200 | 2560 |
સુરજમુખી | 870 | 1160 |
એરંડા | 1325 | 1379 |
અજમો | 1475 | 1905 |
સુવા | 1211 | 1485 |
સોયાબીન | 940 | 977 |
સીંગફાડા | 1175 | 1560 |
કાળા તલ | 2300 | 2715 |
લસણ | 100 | 305 |
ધાણા | 1730 | 2144 |
વરીયાળી | 1912 | 1912 |
જીરૂ | 4000 | 4448 |
રાય | 950 | 1137 |
મેથી | 850 | 1120 |
કલોંજી | 1950 | 2260 |
રાયડો | 950 | 1125 |
રજકાનું બી | 3500 | 4150 |
ગુવારનું બી | 890 | 900 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.