આજના તા. 11/11/2022 ને શુક્રવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, તળાજા, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3370થી 4500 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1200થી 2810 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 1850 |
બાજરો | 370 | 470 |
ઘઉં | 350 | 519 |
મગ | 1200 | 1515 |
અડદ | 900 | 1560 |
ચોળી | 1100 | 1245 |
ચણા | 810 | 880 |
મગફળી જીણી | 1000 | 2050 |
મગફળી જાડી | 900 | 1275 |
એરંડા | 1250 | 1387 |
તલ | 2450 | 3250 |
રાયડો | 1125 | 1295 |
લસણ | 62 | 400 |
જીરૂ | 3370 | 4500 |
અજમો | 1200 | 2810 |
ડુંગળી | 100 | 415 |
મરચા સૂકા | 1000 | 6600 |
સોયાબીન | 900 | 1075 |
વટાણા | 400 | 770 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3501થી 4601 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2071 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 430 | 548 |
ઘઉં ટુકડા | 440 | 608 |
શીંગ ફાડા | 1041 | 1621 |
એરંડા | 1046 | 1426 |
તલ | 2500 | 3231 |
કાળા તલ | 2001 | 2776 |
તલ લાલ | 2901 | 2901 |
જીરૂ | 3501 | 4601 |
ઈસબગુલ | 2326 | 3001 |
કલંજી | 1076 | 2461 |
ધાણા | 1000 | 2071 |
ધાણી | 1701 | 1991 |
મરચા | 1401 | 6901 |
ડુંગળી | 71 | 461 |
જુવાર | 461 | 761 |
મકાઈ | 400 | 441 |
મગ | 801 | 1461 |
ચણા | 781 | 866 |
વાલ | 801 | 2401 |
અડદ | 876 | 1521 |
ચોળા/ચોળી | 1081 | 1441 |
મઠ | 1411 | 1411 |
તુવેર | 726 | 1481 |
સોયાબીન | 900 | 1141 |
રાયડો | 976 | 1151 |
રાઈ | 1121 | 1221 |
મેથી | 651 | 1051 |
ગોગળી | 601 | 1171 |
સુરજમુખી | 941 | 941 |
વટાણા | 400 | 851 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ રૂ. 2250થી 2838 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1800થી 2000 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1700 | 1835 |
ઘઉં | 450 | 544 |
બાજરો | 380 | 380 |
ચણા | 760 | 850 |
અડદ | 1300 | 1606 |
તુવેર | 1200 | 1495 |
મગફળી જીણી | 1000 | 1240 |
મગફળી જાડી | 1050 | 1290 |
મગફળી ૬૬નં. | 1400 | 1638 |
તલ | 2550 | 3016 |
તલ કાળા | 2250 | 2838 |
ધાણા | 1800 | 2000 |
મગ | 1000 | 1300 |
સોયાબીન | 1000 | 1203 |
વટાણા | 450 | 616 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2550થી 4540 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2000થી 2800 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1751 | 1865 |
ઘઉં | 501 | 605 |
તલ | 2500 | 3080 |
મગફળી જીણી | 950 | 1416 |
જીરૂ | 2550 | 4540 |
બાજરો | 390 | 484 |
જુવાર | 740 | 772 |
અડદ | 1241 | 1549 |
ચણા | 650 | 838 |
ગુવારનું બી | 905 | 905 |
તલ કાળા | 2000 | 2800 |
સોયાબીન | 925 | 1092 |
મેથી | 996 | 1053 |
રાયડો | 1140 | 1191 |
તળાજા માર્કેટ યાર્ડ (Talaja Market Yard):
તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, તળાજા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1455થી 1733 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2150થી 2961 સુધીનો બોલાયો હતો.
આજના તળાજા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Talaja APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 1805 |
મગફળી ૯નં. | 1455 | 1733 |
મગફળી મઠડી | 1255 | 1482 |
મગફળી જાડી | 1050 | 1240 |
તલ | 2150 | 2961 |
એરંડા | 1170 | 1170 |
ઘઉં ટુકડા | 392 | 602 |
બાજરો | 373 | 530 |
જુવાર | 379 | 470 |
સોયાબીન | 950 | 1102 |
અડદ | 1037 | 1431 |
ચણા | 744 | 846 |
મેથી | 755 | 822 |
રાઈ | 1200 | 1200 |
રાજગરો | 927 | 927 |
મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2925થી 3100 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2500થી 2500 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1680 | 1777 |
શીંગ નં.૫ | 1264 | 1422 |
શીંગ નં.૩૯ | 1036 | 1222 |
શીંગ ટી.જે. | 1080 | 1151 |
મગફળી જાડી | 1000 | 1350 |
જુવાર | 465 | 830 |
બાજરો | 405 | 520 |
ઘઉં | 418 | 676 |
મકાઈ | 528 | 528 |
અડદ | 841 | 1754 |
મગ | 710 | 1112 |
સોયાબીન | 1069 | 1115 |
ચણા | 731 | 822 |
તલ | 2925 | 3100 |
તલ કાળા | 2500 | 2500 |
અજમો | 1000 | 1201 |
મેથી | 600 | 1010 |
ડુંગળી | 100 | 326 |
ડુંગળી સફેદ | 100 | 312 |
નાળિયેર (100 નંગ) | 634 | 1926 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3700થી 4600 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1780થી 1858 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1780 | 1858 |
ઘઉં લોકવન | 480 | 540 |
ઘઉં ટુકડા | 490 | 590 |
જુવાર સફેદ | 570 | 821 |
જુવાર પીળી | 425 | 505 |
બાજરી | 270 | 400 |
મકાઇ | 433 | 433 |
તુવેર | 1060 | 1466 |
ચણા પીળા | 760 | 874 |
ચણા સફેદ | 1900 | 2481 |
અડદ | 1186 | 1570 |
મગ | 1300 | 1520 |
વાલ દેશી | 1675 | 2031 |
વાલ પાપડી | 2000 | 2150 |
ચોળી | 1100 | 1400 |
મઠ | 1400 | 1650 |
વટાણા | 470 | 840 |
કળથી | 811 | 1201 |
સીંગદાણા | 1600 | 1670 |
મગફળી જાડી | 1060 | 1301 |
મગફળી જીણી | 1050 | 1262 |
તલી | 2300 | 3222 |
સુરજમુખી | 815 | 1170 |
એરંડા | 1350 | 1421 |
અજમો | 1750 | 1970 |
સુવા | 1290 | 1485 |
સોયાબીન | 990 | 1100 |
સીંગફાડા | 1200 | 1600 |
કાળા તલ | 2475 | 2775 |
લસણ | 115 | 341 |
ધાણા | 1750 | 2005 |
મરચા સુકા | 2500 | 6500 |
ધાણી | 1880 | 2280 |
વરીયાળી | 2000 | 2000 |
જીરૂ | 3700 | 4600 |
રાય | 1100 | 1305 |
મેથી | 940 | 1125 |
કલોંજી | 2309 | 2441 |
રાયડો | 1080 | 1190 |
રજકાનું બી | 3400 | 4050 |
ગુવારનું બી | 980 | 1018 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.