આજે બજારમાં ભારે ઉછાળો: આજના તા. 01/10/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

આજના તા. 01/10/2022 ને શનિવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3000થી 4430 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1500થી 2530 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1400 1700
જુવાર 500 616
બાજરો 317 384
ઘઉં 400 486
મગ 870 1315
અડદ 1000 1435
તુવેર 900 1100
ચોળી 800 1200
મેથી 950 1010
ચણા 750 1080
મગફળી જીણી 1100 1325
મગફળી જાડી 1000 1265
એરંડા 1200 1411
તલ 2250 2450
રાયડો 950 1107
લસણ 30 180
જીરૂ 3000 4430
અજમો 1500 2530
ડુંગળી 70 240
વટાણા 400 800
કલોંજી 2000 2100

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2651થી 4531 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2171 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 410 502
ઘઉં ટુકડા 416 518
કપાસ 1051 1771
મગફળી જીણી 925 1396
મગફળી નવી 930 1386
સીંગદાણા 1511 1591
શીંગ ફાડા 1001 1431
એરંડા 1271 1426
તલ 2000 2401
કાળા તલ 2126 2651
જીરૂ 2651 4531
ઈસબગુલ 2241 2881
કલંજી 1000 2081
ધાણા 1000 2171
ધાણી 1100 2101
ડુંગળી 71 286
જુવાર 431 781
મકાઈ 551 551
મગ 701 1331
ચણા 741 861
વાલ 1076 1251
અડદ 726 1441
ચોળા/ચોળી 701 1176
તુવેર 1001 1431
સોયાબીન 896 981
રાયડો 1031 1031
રાઈ 761 1000
મેથી 700 971
અજમો 1426 1451
ગોગળી 521 1091
કાંગ 611 611
કાળી જીરી 2551 2551
વટાણા 501 961

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3340થી 3340 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1800થી 2151  સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 380 480
બાજરો 330 390
ચણા 700 860
અડદ 1100 1351
તુવેર 1150 1450
મગફળી જીણી 900 1305
મગફળી જાડી 950 1240
સીંગફાડા 1100 1448
તલ 1950 2363
તલ કાળા 1865 2465
જીરૂ 3340 3340
ધાણા 1800 2151
મગ 900 1368
વાલ 1440 1440
સીંગદાણા જાડા 1500 1500
સોયાબીન 870 976

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1275થી 1745 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2288થી 2354 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1275 1745
ઘઉં 453 501
તલ 2288 2354
મગફળી જીણી 1138 1170
અડદ 1251 1459
તુવેર 1190 1190
ગુવારનું બી 921 921

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2201થી 2404 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2153થી 2532 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1300 1765
શીંગ મગડી 941 1224
શીંગ નં.૩૯ 1040 1280
શીંગ ટી.જે. 920 1340
મગફળી જાડી 896 1366
જુવાર 392 528
બાજરો 362 451
ઘઉં 403 547
મકાઈ 422 528
અડદ 1153 1576
મગ 1053 1257
ચણા 697 751
તલ 2201 2404
તલ કાળા 2153 2532
ડુંગળી 59 318
ડુંગળી સફેદ 137 215
નાળિયેર (100 નંગ) 540 1900

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4000થી 4520 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1580થી 1774 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1580 1774
ઘઉં લોકવન 455 475
ઘઉં ટુકડા 455 550
જુવાર સફેદ 475 718
જુવાર પીળી 395 450
બાજરી 311 424
તુવેર 1210 1440
ચણા પીળા 750 859
ચણા સફેદ 1600 2242
અડદ 1050 1520
મગ 1080 1478
વાલ દેશી 1775 2080
વાલ પાપડી 2040 2205
ચોળી 1160 1160
વટાણા 475 900
કળથી 865 1180
સીંગદાણા 1600 1740
મગફળી જાડી 950 1331
મગફળી જીણી 1050 1370
તલી 2255 2428
સુરજમુખી 735 1190
એરંડા 1400 1439
અજમો 1475 1865
સુવા 1190 1471
સોયાબીન 860 997
સીંગફાડા 1350 1530
કાળા તલ 1800 2650
લસણ 70 280
ધાણા 160 2131
જીરૂ 4000 4520
રાય 950 1177
મેથી 875 1128
કલોંજી 1900 2224
રાયડો 900 1025
રજકાનું બી 3800 4500
ગુવારનું બી 931 968

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *