આજના તા. 04/07/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 04/07/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2905થી 4270 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1800થી 2180 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1525 1800
જુવાર 380 642
બાજરો 300 434
ઘઉં 360 450
મગ 650 1315
અડદ 615 1440
તુવેર 900 1150
ચોળી 455 890
મેથી 900 1033
ચણા 750 969
મગફળી જીણી 1100 1320
મગફળી જાડી 1000 1250
એરંડા 900 1440
તલ 2050 2335
તલ કાળા 2100 2675
રાયડો 930 1190
લસણ 140 380
જીરૂ 2905 4270
અજમો 1800 2180
ગુવાર 750 1022
સીંગદાણા 1200 1760
સોયાબીન 900 1105
વટાણા 600 850
કલોંજી 2000 2295

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2201થી 4051 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1951થી 2651 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 402 464
ઘઉં ટુકડા 396 530
કપાસ 1101 2301
મગફળી જીણી 930 1306
મગફળી જાડી 825 1381
મગફળી નવી 950 1291
સીંગદાણા 1600 1901
શીંગ ફાડા 1181 1591
એરંડા 1000 1471
તલ 1901 2351
કાળા તલ 1951 2651
જીરૂ 2201 4051
ઈસબગુલ 2451 2451
વરિયાળી 1701 1701
ધાણા 1000 2301
ધાણી 1100 2361
લસણ 101 381
ડુંગળી 66 246
ડુંગળી સફેદ 116 161
બાજરો 311 411
જુવાર 400 691
મગ 901 1281
ચણા 751 871
વાલ 976 1571
અડદ 751 1491
ચોળા/ચોળી 491 1161
તુવેર 900 1261
સોયાબીન 1021 1301
રાઈ 1121 1131
મેથી 611 1141
ગોગળી 691 1101
કાંગ 481 481
સુરજમુખી 501 1241
વટાણા 526 761

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં કાળા તલનો ભાવ રૂ. 2000થી 2608 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2100થી 2360 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 351 446
બાજરો 250 378
જુવાર 300 600
ચણા 782 921
અડદ 1000 1491
તુવેર 1100 1264
મગફળી જાડી 700 1230
સીંગફાડા 1200 1591
તલ 2000 2323
તલ કાળા 2000 2608
ધાણા 2100 2360
મગ 1000 1282
વાલ 810 810
ચોળી 1000 1000
સીંગદાણા જાડા 1400 1788
સોયાબીન 1075 1203
મેથી 600 920
વટાણા 730 730

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2540થી 3970 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1800થી 2290 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 407 493
તલ 1950 2280
મગફળી જીણી 700 1180
જીરૂ 2540 3970
બાજરો 425 489
જુવાર 492 664
મગ 1101 1181
ચણા 750 830
તલ કાળા 1800 2290
રાયડો 1114 1157
ગુવારનું બી 780 976

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 570થી 1499 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1650થી 2281 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1650 2281
મગફળી જીણી 1149 1280
સીંગદાણા 1478 1950
મગફળી જાડી 1100 1278
એરંડા 1320 1410
જુવાર 399 724
બાજરો 371 491
ઘઉં 401 573
જીરૂ 2940 3695
મકાઈ 510 510
અડદ 895 1489
મગ 859 1333
સોયાબીન 1125 1125
ચણા 650 1112
તલ 2167 2342
તલ કાળા 2200 2621
તુવેર 985 1078
ધાણા 1930 2100
ડુંગળી 70 271
ડુંગળી સફેદ 111 225
નાળિયેર 570 1499

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3350થી 4150 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1700થી 2226સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1700 2226
ઘઉં લોકવન 429 458
ઘઉં ટુકડા 436 492
જુવાર સફેદ 550 710
જુવાર પીળી 350 460
બાજરી 305 431
તુવેર 1050 1244
ચણા પીળા 820 880
ચણા સફેદ 1411 1921
અડદ 990 1590
મગ 1050 1316
વાલ દેશી 950 1775
વાલ પાપડી 1825 2020
ચોળી 970 1280
વટાણા 700 1250
કળથી 711 905
સીંગદાણા 1680 1850
મગફળી જાડી 1070 1367
મગફળી જીણી 1010 1261
તલી 1950 2300
એરંડા 750 1225
અજમો 1525 1940
સુવા 1225 1460
સોયાબીન 1150 1195
સીંગફાડા 1510 1630
કાળા તલ 2080 2600
લસણ 100 450
ધાણા 1780 2140
ધાણી 1950 2250
જીરૂ 3350 4150
રાય 1080 1220
મેથી 1000 1280
કલોંજી 1500 2524
રાયડો 1100 1210
રજકાનું બી 3400 4550
ગુવારનું બી 950 970

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment