આજના તા. 06/06/2022, સોમવારના બજાર ભાવ: જાણો તમારા પાકનો ભાવ, ભાવ જાણી વેચાણ કરો

WhatsApp Group Join Now

આજના તા. 06/06/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2500થી 4013 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2500 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1200 2300
જુવાર 400 600
બાજરો 250 428
ઘઉં 380 476
મગ 900 1270
અડદ 1000 1300
તુવેર 700 975
ચોળી 900 1315
મેથી 840 1040
મગફળી જીણી 1000 1350
મગફળી જાડી 1000 1220
એરંડા 1400 1478
તલ 1800 1950
તલ કાળા 1900 2310
રાયડો 1150 1225
લસણ 80 400
જીરૂ 2500 4030
અજમો 1850 2500
ધાણા 1800 2100
મરચા સૂકા 1200 1640
વટાણા 700 2535

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2251થી 4101 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 751થી 5401 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 464
ઘઉં ટુકડા 424 526
કપાસ 1001 2601
મગફળી જીણી 920 1351
મગફળી જાડી 820 1356
મગફળી નવી 1020 1381
સીંગદાણા 1651 1771
શીંગ ફાડા 1171 1671
એરંડા 1231 1516
તલ 1300 2001
જીરૂ 2251 4101
ઈસબગુલ 2321 2321
કલંજી 1091 2631
વરિયાળી 1200 1576
ધાણા 1000 2261
ધાણી 1100 2261
મરચા સૂકા પટ્ટો
751 5401
લસણ 101 461
ડુંગળી 51 216
ડુંગળી સફેદ 76 191
બાજરો 231 401
જુવાર 321 631
મકાઈ 431 431
મગ 1001 1271
ચણા 731 851
વાલ 1000 1641
વાલ પાપડી 1226 1226
અડદ 661 1401
ચોળા/ચોળી 626 1051
તુવેર 601 1151
સોયાબીન 901 1366
રાયડો 1121 1181
રાઈ 800 1061
મેથી 681 1071
અજમો 1376 1376
ગોગળી 901 1180
સુરજમુખી 1026 1176
વટાણા 481 671

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3000થી 3670 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2000થી 2254 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 350 449
બાજરો 350 432
જુવાર 540 540
મકાઈ 400 541
ચણા 700 848
અડદ 1000 1340
તુવેર 850 1244
મગફળી જીણી 1000 1230
મગફળી જાડી 950 1343
સીંગફાડા 1300 1500
એરંડા 1100 1493
તલ 1800 1991
તલ કાળા 1350 2425
જીરૂ 3000 3670
ધાણા 2000 2254
મગ 1100 1329
વાલ 1090 1090
ચોળી 1000 1000
સીંગદાણા 1500 1700
સોયાબીન 1050 1256
મેથી 900 1000
ગુવાર 1100 1100

 

મોરબી માર્કેટ યાર્ડ:

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3000થી 4000 સુધીનો બોલાયો હતો તથા એરંંડાનો ભાવ રૂ. 1300થી 1478 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 421 525
તલ 1550 1980
મગફળી જીણી 1000 1240
જીરૂ 3000 4000
જુવાર 340 674
ચણા 700 832
એરંડા 1300 1478
તુવેર 951 1071
મેથી 800 965
કલંજી 2000 2000
સીંગદાણા 1501 1815
રાયડો 951 1133
ગુવારનું બી 800 1092

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 450થી 1692 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 840થી 2450 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 840 2450
મગફળી જીણી 1250 1364
મગફળી જાડી 1220 1290
એરંડા 1201 1270
જુવાર 350 596
બાજરો 373 490
ઘઉં 432 622
મકાઈ 390 390
અડદ 350 1290
મગ 390 2101
મેથી 421 950
ચણા 390 910
તલ 1300 2400
તલ કાળા 1680 2461
તુવેર 351 960
અજમો 645 1052
રાઈ 540 1234
ડુંગળી 75 223
ડુંગળી સફેદ 78 223
નાળિયેર
450 1692

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3200થી 4052 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2100થી 2580 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 2100 2580
ઘઉં લોકવન 430 470
ઘઉં ટુકડા 438 493
જુવાર સફેદ 455 665
જુવાર પીળી 370 480
બાજરી 285 471
તુવેર 950 1118
ચણા પીળા 770 840
ચણા સફેદ 1200 1550
અડદ 1200 1400
મગ 1070 1330
વાલ દેશી 850 1641
વાલ પાપડી 1825 2005
ચોળી 1025 1140
કળથી 870 1005
સીંગદાણા 1700 1780
મગફળી જાડી 1050 1290
મગફળી જીણી 1070 1270
તલી 1725 1990
સુરજમુખી 850 1305
એરંડા 1430 1485
અજમો 1505 2150
સુવા 1150 1340
સોયાબીન 1100 1271
સીંગફાડા 1050 1680
કાળા તલ 2000 2550
લસણ 120 355
ધાણા 1940 2168
મરચા સુકા 1800 3200
ધાણી 2088 2230
વરીયાળી 1400 1870
જીરૂ 3200 4052
રાય 1080 1180
મેથી 900 1200
કલોંજી 1700 2690
રાયડો 1100 1220
રજકાનું બી 3700 5205
ગુવારનું બી 1095 1110

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment