આજે બજારમાં ભારે ઉછાળો: આજના તા. 10/11/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 10/11/2022 ને ગુરુવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, તળાજા, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3200થી 4580 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1500થી 2800 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1600 1895
જુવાર 350 575
બાજરો 350 375
ઘઉં 422 563
અડદ 900 1575
તુવેર 1000 1100
ચોળી 1100 1405
મેથી 825 1005
ચણા 810 880
મગફળી જીણી 1000 2000
મગફળી જાડી 900 1275
એરંડા 1265 1405
તલ 2250 3040
રાયડો 1100 1276
લસણ 80 475
જીરૂ 3200 4580
અજમો 1500 2800
ધાણા 1800 2100
ડુંગળી 100 505
મરચા સૂકા 1550 4540
સોયાબીન 900 1075
કલોંજી 2000 2375

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3701થી 4591 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2051 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 430 558
ઘઉં ટુકડા 440 604
કપાસ 1766 1856
મગફળી જીણી 900 1316
મગફળી જાડી 810 1281
મગફળી નં.૬૬ 1300 1696
શીંગ ફાડા 1191 1591
એરંડા 1296 1431
તલ 2351 3091
કાળા તલ 1951 2776
જીરૂ 3701 4591
કલંજી 951 2481
વરિયાળી 2126 2126
ધાણા 1000 2071
ધાણી 1200 2011
ડુંગળી 61 391
ગુવારનું બી 921 921
બાજરો 471 471
જુવાર 251 731
મકાઈ 461 461
મગ 876 1421
ચણા 771 876
વાલ 2276 2276
અડદ 861 1531
ચોળા/ચોળી 401 1381
મઠ 1101 1101
તુવેર 751 1481
સોયાબીન 931 1131
રાયડો 1071 1071
રાઈ 1051 1051
મેથી 701 1071
સુવા 1226 1226
ગોગળી 801 1131
કાંગ 681 681
વટાણા 551 861

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3700થી 4100 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1850થી 2084 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1700 1790
ઘઉં 400 539
બાજરો 300 461
મકાઈ 552 552
ચણા 750 872
અડદ 1300 1578
તુવેર 1200 1485
મગફળી જીણી 1025 1211
મગફળી જાડી 1050 1305
મગફળી ૬૬નં. 1400 1651
સીંગફાડા 1155 1400
તલ 2500 2870
તલ કાળા 2200 2732
જીરૂ 3700 4100
ધાણા 1850 2084
મગ 1000 1365
સીંગદાણા જીણા 1050 1490
સોયાબીન 1000 1180
વટાણા 500 713
ગુવાર 856 856

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2550થી 4540 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2000થી 2800 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1751 1865
ઘઉં 501 605
તલ 2500 3080
મગફળી જીણી 950 1416
જીરૂ 2550 4540
બાજરો 390 484
જુવાર 740 772
અડદ 1241 1549
ચણા 650 838
ગુવારનું બી 905 905
તલ કાળા 2000 2800
સોયાબીન 925 1092
મેથી 996 1053
રાયડો 1140 1191

 

તળાજા માર્કેટ યાર્ડ (Talaja Market Yard):

તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, તળાજા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1655થી 1809 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2595થી 2995 સુધીનો બોલાયો હતો.

આજના તળાજા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Talaja APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1655 1809
મગફળી ૯નં. 1400 1721
મગફળી મઠડી 1255 1480
મગફળી જાડી 1050 1245
તલ 2595 2995
ઘઉં ટુકડા 415 600
બાજરો 370 520
સોયાબીન 971 1123
અડદ 1092 1092
ચણા 750 845
મેથી 737 877
રાઈ 1153 1240
કાંગ 552 552

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2500થી 3000 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2700થી 2700 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1681 1774
શીંગ નં.૫ 1101 1396
શીંગ નં.૩૯ 1081 1189
શીંગ ટી.જે. 1170 1250
મગફળી જાડી 1107 1342
જુવાર 331 480
બાજરો 401 651
ઘઉં 422 609
અડદ 825 1852
મગ 1065 1400
સોયાબીન 1075 1126
ચણા 668 866
તલ 2500 3000
તલ કાળા 2700 2700
તુવેર 1051 1271
મેથી 650 650
ડુંગળી 100 384
ડુંગળી સફેદ 100 190
નાળિયેર (100 નંગ) 667 1752

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3700થી 4600 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1780થી 1858 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1780 1858
ઘઉં લોકવન 480 540
ઘઉં ટુકડા 490 590
જુવાર સફેદ 570 821
જુવાર પીળી 425 505
બાજરી 270 400
મકાઇ 433 433
તુવેર 1060 1466
ચણા પીળા 760 874
ચણા સફેદ 1900 2481
અડદ 1186 1570
મગ 1300 1520
વાલ દેશી 1675 2031
વાલ પાપડી 2000 2150
ચોળી 1100 1400
મઠ 1400 1650
વટાણા 470 840
કળથી 811 1201
સીંગદાણા 1600 1670
મગફળી જાડી 1060 1301
મગફળી જીણી 1050 1262
તલી 2300 3222
સુરજમુખી 815 1170
એરંડા 1350 1421
અજમો 1750 1970
સુવા 1290 1485
સોયાબીન 990 1100
સીંગફાડા 1200 1600
કાળા તલ 2475 2775
લસણ 115 341
ધાણા 1750 2005
મરચા સુકા 2500 6500
ધાણી 1880 2280
વરીયાળી 2000 2000
જીરૂ 3700 4600
રાય 1100 1305
મેથી 940 1125
કલોંજી 2309 2441
રાયડો 1080 1190
રજકાનું બી 3400 4050
ગુવારનું બી 980 1018

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment