આજના તા. 11/07/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2710થી 4115 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2410 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
જુવાર | 629 | 666 |
બાજરો | 300 | 415 |
ઘઉં | 360 | 478 |
મગ | 500 | 1185 |
અડદ | 1100 | 1390 |
તુવેર | 180 | 1125 |
મેથી | 700 | 900 |
ચણા | 800 | 915 |
મગફળી જીણી | 900 | 1285 |
એરંડા | 1400 | 1458 |
તલ | 2278 | 2480 |
તલ કાળા | 2250 | 2595 |
રાયડો | 1100 | 1185 |
લસણ | 60 | 295 |
જીરૂ | 2710 | 4115 |
અજમો | 1850 | 2410 |
ગુવાર | 930 | 1010 |
સીંગદાણા | 1200 | 1815 |
સોયાબીન | 1050 | 1185 |
વટાણા | 365 | 1185 |
કલોંજી | 500 | 1800 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2251થી 4041 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2000થી 2741 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 448 | 460 |
ઘઉં ટુકડા | 400 | 526 |
કપાસ | 901 | 2141 |
મગફળી જીણી | 925 | 1316 |
મગફળી જાડી | 810 | 1391 |
મગફળી નવી | 940 | 1276 |
સીંગદાણા | 1600 | 1841 |
શીંગ ફાડા | 1051 | 1671 |
એરંડા | 1001 | 1451 |
તલ | 2000 | 2501 |
કાળા તલ | 2000 | 2741 |
તલ લાલ | 2441 | 2451 |
જીરૂ | 2251 | 4041 |
ઈસબગુલ | 901 | 901 |
ધાણા | 1000 | 2391 |
ધાણી | 1100 | 2341 |
લસણ | 101 | 441 |
ડુંગળી | 61 | 271 |
ડુંગળી સફેદ | 116 | 186 |
બાજરો | 251 | 251 |
જુવાર | 721 | 741 |
મકાઈ | 491 | 521 |
મગ | 826 | 1301 |
ચણા | 776 | 896 |
વાલ | 1051 | 1651 |
વાલ પાપડી | 2051 | 2051 |
અડદ | 1000 | 1531 |
તુવેર | 851 | 1331 |
સોયાબીન | 900 | 1251 |
રાયડો | 1061 | 1061 |
રાઈ | 1061 | 1151 |
મેથી | 701 | 1051 |
અજમો | 1376 | 1376 |
સુવા | 1291 | 1291 |
કળથી | 1311 | 1311 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3700થી 3758 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2000થી 2385 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 350 | 455 |
બાજરો | 378 | 400 |
ચણા | 800 | 900 |
અડદ | 1200 | 1446 |
તુવેર | 1000 | 1323 |
મગફળી જાડી | 800 | 1240 |
તલ | 2000 | 2516 |
તલ કાળા | 2280 | 2790 |
જીરૂ | 3700 | 3758 |
ધાણા | 2000 | 2385 |
મગ | 900 | 1305 |
સીંગદાણા જાડા | 1600 | 1800 |
સોયાબીન | 1060 | 1190 |
ચોખા | 275 | 275 |
મહુવા માર્કેટ યાર્ડ:
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 501થી 1833 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1426થી 1885 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1426 | 1885 |
મગફળી જીણી | 800 | 1168 |
સીંગદાણા | 1556 | 1567 |
મગફળી જાડી | 1025 | 1225 |
એરંડા | 1100 | 1351 |
જુવાર | 411 | 758 |
બાજરો | 415 | 512 |
ઘઉં | 435 | 699 |
મકાઈ | 422 | 503 |
અડદ | 1389 | 1406 |
મગ | 750 | 1231 |
સોયાબીન | 1000 | 1000 |
મેથી | 841 | 1040 |
ચણા | 821 | 1034 |
તલ | 1670 | 2454 |
તલ કાળા | 1772 | 2466 |
તુવેર | 800 | 800 |
ધાણા | 1999 | 1999 |
ડુંગળી | 50 | 311 |
ડુંગળી સફેદ | 144 | 190 |
નાળિયેર | 501 | 1833 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3500થી 4180 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1900થી 2235 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1900 | 2235 |
ઘઉં લોકવન | 422 | 462 |
ઘઉં ટુકડા | 435 | 505 |
જુવાર સફેદ | 475 | 750 |
જુવાર પીળી | 360 | 430 |
બાજરી | 305 | 425 |
મકાઇ | 420 | 470 |
તુવેર | 1130 | 1329 |
ચણા પીળા | 841 | 915 |
ચણા સફેદ | 1401 | 2051 |
અડદ | 1090 | 1511 |
મગ | 1050 | 1322 |
વાલ દેશી | 950 | 1710 |
વાલ પાપડી | 1780 | 2025 |
ચોળી | 905 | 1213 |
વટાણા | 750 | 850 |
કળથી | 715 | 850 |
સીંગદાણા | 1650 | 1740 |
મગફળી જાડી | 1120 | 1387 |
મગફળી જીણી | 1100 | 1273 |
તલી | 2000 | 2485 |
સુરજમુખી | 850 | 1221 |
એરંડા | 1384 | 1465 |
અજમો | 1525 | 2090 |
સુવા | 1215 | 1460 |
સોયાબીન | 1155 | 1223 |
સીંગફાડા | 1125 | 1580 |
કાળા તલ | 2170 | 2760 |
લસણ | 100 | 350 |
ધાણા | 1960 | 2330 |
ધાણી | 2130 | 2380 |
વરીયાળી | 1850 | 2100 |
જીરૂ | 3500 | 4180 |
રાય | 1090 | 1210 |
મેથી | 990 | 1200 |
રાયડો | 1110 | 1200 |
રજકાનું બી | 3500 | 4200 |
ગુવારનું બી | 981 | 1043 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.