આજના તા. 11/07/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 11/07/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ:

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2710થી 4115 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2410 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જુવાર 629 666
બાજરો 300 415
ઘઉં 360 478
મગ 500 1185
અડદ 1100 1390
તુવેર 180 1125
મેથી 700 900
ચણા 800 915
મગફળી જીણી 900 1285
એરંડા 1400 1458
તલ 2278 2480
તલ કાળા 2250 2595
રાયડો 1100 1185
લસણ 60 295
જીરૂ 2710 4115
અજમો 1850 2410
ગુવાર 930 1010
સીંગદાણા 1200 1815
સોયાબીન 1050 1185
વટાણા 365 1185
કલોંજી 500 1800

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2251થી 4041 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2000થી 2741 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 448 460
ઘઉં ટુકડા 400 526
કપાસ 901 2141
મગફળી જીણી 925 1316
મગફળી જાડી 810 1391
મગફળી નવી 940 1276
સીંગદાણા 1600 1841
શીંગ ફાડા 1051 1671
એરંડા 1001 1451
તલ 2000 2501
કાળા તલ 2000 2741
તલ લાલ 2441 2451
જીરૂ 2251 4041
ઈસબગુલ 901 901
ધાણા 1000 2391
ધાણી 1100 2341
લસણ 101 441
ડુંગળી 61 271
ડુંગળી સફેદ 116 186
બાજરો 251 251
જુવાર 721 741
મકાઈ 491 521
મગ 826 1301
ચણા 776 896
વાલ 1051 1651
વાલ પાપડી 2051 2051
અડદ 1000 1531
તુવેર 851 1331
સોયાબીન 900 1251
રાયડો 1061 1061
રાઈ 1061 1151
મેથી 701 1051
અજમો 1376 1376
સુવા 1291 1291
કળથી 1311 1311

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3700થી 3758 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 2000થી 2385 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 350 455
બાજરો 378 400
ચણા 800 900
અડદ 1200 1446
તુવેર 1000 1323
મગફળી જાડી 800 1240
તલ 2000 2516
તલ કાળા 2280 2790
જીરૂ 3700 3758
ધાણા 2000 2385
મગ 900 1305
સીંગદાણા જાડા 1600 1800
સોયાબીન 1060 1190
ચોખા 275 275

 

મહુવા માર્કેટ યાર્ડ:

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 501થી 1833 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 1426થી 1885 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1426 1885
મગફળી જીણી 800 1168
સીંગદાણા 1556 1567
મગફળી જાડી 1025 1225
એરંડા 1100 1351
જુવાર 411 758
બાજરો 415 512
ઘઉં 435 699
મકાઈ 422 503
અડદ 1389 1406
મગ 750 1231
સોયાબીન 1000 1000
મેથી 841 1040
ચણા 821 1034
તલ 1670 2454
તલ કાળા 1772 2466
તુવેર 800 800
ધાણા 1999 1999
ડુંગળી 50 311
ડુંગળી સફેદ 144 190
નાળિયેર  501 1833

 

રાજકોટ માર્કેટ યાર્ડ:

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3500થી 4180 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1900થી 2235 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1900 2235
ઘઉં લોકવન 422 462
ઘઉં ટુકડા 435 505
જુવાર સફેદ 475 750
જુવાર પીળી 360 430
બાજરી 305 425
મકાઇ 420 470
તુવેર 1130 1329
ચણા પીળા 841 915
ચણા સફેદ 1401 2051
અડદ 1090 1511
મગ 1050 1322
વાલ દેશી 950 1710
વાલ પાપડી 1780 2025
ચોળી 905 1213
વટાણા 750 850
કળથી 715 850
સીંગદાણા 1650 1740
મગફળી જાડી 1120 1387
મગફળી જીણી 1100 1273
તલી 2000 2485
સુરજમુખી 850 1221
એરંડા 1384 1465
અજમો 1525 2090
સુવા 1215 1460
સોયાબીન 1155 1223
સીંગફાડા 1125 1580
કાળા તલ 2170 2760
લસણ 100 350
ધાણા 1960 2330
ધાણી 2130 2380
વરીયાળી 1850 2100
જીરૂ 3500 4180
રાય 1090 1210
મેથી 990 1200
રાયડો 1110 1200
રજકાનું બી 3500 4200
ગુવારનું બી 981 1043

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment