આજના તા. 12/08/2022ના બજાર ભાવ: આજે બજારમાં ભારે ઉછાળો, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 12/08/2022 ને શુક્રવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3100થી 4385 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1300થી 2370 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1515 2060
જુવાર 300 370
બાજરો 350 477
ઘઉં 400 485
મગ 1000 1335
અડદ 700 1170
તુવેર 1300 1305
ચોળી 600 1040
ચણા 850 1010
મગફળી જીણી 1000 1205
મગફળી જાડી 1000 1200
તલ 2100 2420
રાયડો 1050 1150
લસણ 40 185
જીરૂ 3100 4385
અજમો 1300 2370
ધાણા 1720 2170
ડુંગળી 50 210
સીંગદાણા 1200 1785
સોયાબીન 280 1100
વટાણા 855 930

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2551થી 4511 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2341 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 446 486
ઘઉં ટુકડા 420 550
કપાસ 1001 2411
મગફળી જીણી 940 1331
મગફળી જાડી 815 1435
મગફળી નવી 980 1241
સીંગદાણા 1600 1841
શીંગ ફાડા 1001 1591
એરંડા 1000 1436
તલ 1876 2431
કાળા તલ 2000 2676
તલ લાલ 2301 2431
જીરૂ 2551 4511
ઈસબગુલ 1651 2781
વરિયાળી 2021 2021
ધાણા 1000 2341
ધાણી 1100 2411
લસણ 71 271
ડુંગળી 71 256
ડુંગળી સફેદ 66 131
બાજરો 411 471
જુવાર 501 811
મકાઈ 391 541
મગ 776 1431
ચણા 721 906
વાલ 776 1861
વાલ પાપડી 2051 2051
અડદ 701 1591
ચોળા/ચોળી 581 1291
મઠ 1351 1351
તુવેર 726 1451
સોયાબીન 1051 1191
રાઈ 1026 1181
મેથી 700 1071
અજમો 1076 1576
ગોગળી 500 1091
કાળી જીરી 1676 2061
સુરજમુખી 1126 1291
વટાણા 901 1111

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 1900થી 2464 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1800થી 2360 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 405 491
ઘઉં ટુકડા 450 494
બાજરો 355 438
ચણા 800 909
તુવેર 1000 1459
મગફળી જાડી 1040 1275
સીંગફાડા 1000 1460
એરંડા 1380 1380
તલ 1900 2464
તલ કાળા 2050 2547
ધાણા 1800 2360
મગ 900 1260
સીંગદાણા જાડા 1300 1872
સોયાબીન 1100 1190
ચોખા 280 280

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2560થી 4428 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2150થી 2450 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 424 490
તલ 2250 2420
મગફળી જીણી 1130 1324
જીરૂ 2560 4428
બાજરો 391 425
ચણા 650 876
ગુવારનું બી 919 919
તલ કાળા 2150 2450
રાઈ 1175 1175
સીંગદાણા 1550 1915

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં ધાણાનો ભાવ રૂ. 2088થી 2088 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2185થી 2185 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
સીંગદાણા 1650 1650
મગફળી જાડી 1222 1418
જુવાર 697 746
બાજરો 436 504
ઘઉં 453 563
મકાઈ 510 510
મગ 1195 1371
અજમો 1595 1595
ચણા 808 900
તલ 2282 2422
તલ કાળા 2185 2185
તુવેર 1032 1032
ધાણા 2088 2088
ડુંગળી 66 333
ડુંગળી સફેદ 110 158
નાળિયેર (100 નંગ) 732 1890

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3650થી 4525 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1850થી 2174 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1850 2174
ઘઉં લોકવન 442 480
ઘઉં ટુકડા 438 507
જુવાર સફેદ 480 745
જુવાર પીળી 350 471
બાજરી 285 461
તુવેર 1050 1476
ચણા પીળા 820 920
ચણા સફેદ 1700 2100
અડદ 1030 1621
મગ 1034 1423
વાલ દેશી 1550 1960
વાલ પાપડી 1800 2005
ચોળી 871 1300
વટાણા 700 1240
કળથી 1040 1245
તલી 2100 2411
સુરજમુખી 875 1140
એરંડા 1360 1431
અજમો 1550 1970
સુવા 1200 1470
સોયાબીન 1090 1204
કાળા તલ 2340 2668
લસણ 140 440
ધાણા 1980 2250
ધાણી 2090 2310
વરીયાળી 1800 2400
જીરૂ 3650 4525
રાય 1100 1280
મેથી 952 1111
રાયડો 1080 1170
રજકાનું બી 3635 4515

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment