આજે બજારમાં ભારે ઉછાળો: આજના તા. 12/10/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 12/10/2022 ને બુધવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3000થી 4400 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1350થી 2455 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1400 1835
જુવાર 440 675
બાજરો 340 401
ઘઉં 410 500
મગ 1000 1455
અડદ 1065 1470
ચોળી 900 1075
વાલ 1500 1800
મેથી 900 950
ચણા 750 1050
મગફળી જીણી 1100 1710
મગફળી જાડી 1000 1350
એરંડા 1120 1365
તલ 2250 2624
તલ કાળા 2400 2590
રાયડો 800 1132
લસણ 30 235
જીરૂ 3000 4400
અજમો 1350 2455
ડુંગળી 50 425
સોયાબીન 800 965
વટાણા 650 765
કલોંજી 1700 2105

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3151થી 4401 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2201 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 416 512
ઘઉં ટુકડા 420 560
કપાસ 1201 1841
મગફળી જીણી 925 1546
મગફળી નવી 900 1461
શીંગ ફાડા 1221 1561
એરંડા 1251 1376
તલ 2100 2661
કાળા તલ 2051 2701
જીરૂ 3151 4401
કલંજી 1801 2241
ધાણા 1000 2201
ધાણી 1100 2281
લસણ 71 311
ડુંગળી 71 401
બાજરો 291 421
જુવાર 641 721
મકાઈ 521 571
મગ 1001 1441
ચણા 746 861
વાલ 851 1901
અડદ 621 1481
ચોળા/ચોળી 961 1226
તુવેર 971 1431
સોયાબીન 811 971
રાયડો 901 901
રાઈ 971 1021
મેથી 571 931
અજમો 1276 1276
ગોગળી 691 1031
કાળી જીરી 2251 2276
વટાણા 501 731

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ રૂ. 2400થી 2680 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2240 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 400 497
બાજરો 362 362
ચણા 750 849
અડદ 990 1525
તુવેર 1150 1460
મગફળી જીણી 1000 1458
મગફળી જાડી 950 1348
સીંગફાડા 1300 1490
એરંડા 1311 1311
તલ 2100 2618
તલ કાળા 2400 2680
ધાણા 1900 2240
મગ 900 1318
વાલ 500 500
ચોળી 800 800
સીંગદાણા જાડા 1516 1600
સોયાબીન 850 983
રાઈ 783 783
મેથી 792 792
ગુવાર 868 868

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2530થી 4276 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 1900થી 2552 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1650 1800
ઘઉં 450 492
તલ 1900 2552
મગફળી જીણી 1040 1373
જીરૂ 2530 4276
બાજરો 323 421
જુવાર 500 530
મગ 1177 1385
અડદ 1197 1389
ચણા 654 1000

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1100થી 1774 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2400થી 2580 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1100 1774
શીંગ નં.૫ 925 1436
શીંગ નં.૩૯ 770 1309
શીંગ ટી.જે. 952 1398
મગફળી જાડી 780 1409
એરંડા 1200 1200
જુવાર 300 770
બાજરો 391 454
ઘઉં 400 559
મકાઈ 450 536
અડદ 1200 1200
મગ 503 503
સોયાબીન 890 911
ચણા 690 949
તલ 2400 2580
વટાણા 600 600
ડુંગળી 98 465
ડુંગળી સફેદ 180 299
નાળિયેર (100 નંગ) 760 1848

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3950થી 4390 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1166થી 1800 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1166 1800
ઘઉં લોકવન 455 485
ઘઉં ટુકડા 475 549
જુવાર સફેદ 511 771
જુવાર પીળી 380 510
બાજરી 300 432
તુવેર 1100 1468
ચણા પીળા 815 875
ચણા સફેદ 1650 2155
અડદ 1075 1522
મગ 1050 1422
વાલ દેશી 1500 2000
વાલ પાપડી 1850 2070
વટાણા 590 760
કળથી 776 1180
સીંગદાણા 1650 1725
મગફળી જાડી 1030 1346
મગફળી જીણી 1010 1360
તલી 2250 2675
સુરજમુખી 725 1160
એરંડા 1254 1373
અજમો 1525 1850
સુવા 1150 1850
સોયાબીન 830 961
સીંગફાડા 1140 1630
કાળા તલ 2300 2715
લસણ 100 300
ધાણા 1750 2270
વરીયાળી 2250 2250
જીરૂ 3950 4390
રાય 970 1155
મેથી 850 1115
કલોંજી 1950 2215
રાયડો 950 1100
રજકાનું બી 3700 4350

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “આજે બજારમાં ભારે ઉછાળો: આજના તા. 12/10/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ”

Leave a Comment