આજે બજારમાં ભારે ઉછાળો: આજના તા. 12/12/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 12/12/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, અમરેલી, જુનાગઢ, મોરબી, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3500થી 5065 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1590થી 4670 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1650 1860
બાજરો 474 474
ઘઉં 400 550
મગ 1025 1545
અડદ 605 1530
તુવેર 500 1351
ચોળી 1030 1435
મેથી 900 1050
ચણા 850 926
મગફળી જીણી 1000 1455
મગફળી જાડી 900 1270
એરંડા 1200 1427
તલ 2250 2780
રાયડો 1000 1120
લસણ 80 460
જીરૂ 3500 5065
અજમો 1590 4670
ગુવાર 950 1100
ડુંગળી 40 350
મરચા સૂકા 1650 5510
સોયાબીન 700 1077
વટાણા 380 760

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3626થી 5101 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 1751 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 494 530
ઘઉં ટુકડા 500 612
શીંગ ફાડા 651 1531
એરંડા 1201 1441
તલ 1801 2911
જીરૂ 3626 5101
કલંજી 1301 2461
વરિયાળી 1600 2121
ધાણા 1000 1751
ધાણી 1100 1711
લસણ 111 316
ગુવારનું બી 1081 1081
બાજરો 321 321
જુવાર 761 901
મકાઈ 191 471
મગ 901 1521
ચણા 841 926
વાલ 1611 1801
અડદ 776 1521
ચોળા/ચોળી 726 1326
મઠ 1521 1571
તુવેર 800 1521
રાજગરો 1076 1076
સોયાબીન 901 1116
રાયડો 1101 1111
રાઈ 81 876
મેથી 626 1041
સુવા 1161 1161
કળથી 1401 1401
ગોગળી 671 1221
સુરજમુખી 871 901
વટાણા 341 791

 

અમરેલી માર્કેટ યાર્ડ (Amreli Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3300થી 4840 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 1700થી 3145 સુધીનો બોલાયો હતો.

આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Amreli APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1000 1790
શિંગ મઠડી 1056 1355
શિંગ મોટી 870 1282
શિંગ દાણા 1020 1450
તલ સફેદ 1700 3145
તલ કાળા 1261 2716
જુવાર 700 811
ઘઉં ટુકડા 450 615
ઘઉં લોકવન 471 540
મકાઇ 415 554
અડદ 1051 1296
ચણા 796 936
જીરું 3300 4840
રાઈ 1101 1142
ધાણા 1340 1680
મેથી 750 1008
સોયાબીન 840 1079
રજકાના બી 2975 3300

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં ધાણાનો ભાવ રૂ. 1500થી 1758 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2300થી 2800 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1550 1728
ઘઉં 470 537
ઘઉં ટુકડા 490 556
બાજરો 300 410
ચણા 700 928
અડદ 1150 1513
તુવેર 1250 1599
મગફળી જીણી 1050 1220
મગફળી જાડી 1000 1366
તલ 2300 2800
તલ કાળા 2250 2600
જીરૂ 4000 4375
ધાણા 1500 1758
મગ 1100 1535
સીંગદાણા જાડા 1300 1450
સોયાબીન 1000 1144
મેથી 800 900

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4900થી 5100 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 1900થી 2850 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1675 1795
ઘઉં 493 571
તલ 1900 2850
મગફળી જીણી 800 1452
જીરૂ 4900 5100
બાજરો 607 607
મગ 1320 1418
અડદ 1300 1510
ચણા 750 904
એરંડા 1440 1444
ગુવારનું બી 1101 1165
સોયાબીન 910 1064
સીંગદાણા 1504 1552

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2772થી 2953 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1642થી 1723 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1642 1723
શીંગ નં.૩૯ 1115 1247
શીંગ ટી.જે. 1099 1106
મગફળી જાડી 1093 1310
જુવાર 420 792
બાજરો 400 589
ઘઉં 461 662
મઠ 1190 2299
અડદ 900 1552
સોયાબીન 1046 1070
ચણા 799 894
તલ 2772 2953
તલ કાળા 2900 2900
મેથી 285 962
રાઈ 1000 1000
ડુંગળી 73 332
ડુંગળી સફેદ 135 292
નાળિયેર (100 નંગ) 315 1572

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4000થી 5100 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1700થી 1800 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1700 1800
ઘઉં લોકવન 490 541
ઘઉં ટુકડા 500 671
જુવાર સફેદ 650 820
જુવાર પીળી 450 560
બાજરી 295 441
તુવેર 950 1429
ચણા પીળા 850 941
ચણા સફેદ 1850 2450
અડદ 950 1552
મગ 1150 1541
વાલ દેશી 1950 2305
વાલ પાપડી 2250 2350
ચોળી 1050 1500
મઠ 1125 1800
વટાણા 360 920
કળથી 950 1411
સીંગદાણા 1590 1660
મગફળી જાડી 1100 1365
મગફળી જીણી 1120 1245
તલી 2600 2883
સુરજમુખી 750 1160
એરંડા 1371 1454
અજમો 1850 2021
સુવા 1275 1465
સોયાબીન 1050 1124
સીંગફાડા 1180 1570
કાળા તલ 2350 2660
લસણ 160 380
ધાણા 1450 1717
મરચા સુકા 2200 4500
ધાણી 1590 1980
વરીયાળી 2100 2400
જીરૂ 4000 5100
રાય 1050 1200
મેથી 950 1115
કલોંજી 2120 2459
રાયડો 1000 1170
રજકાનું બી 3200 3600
ગુવારનું બી 1120 1190

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment