આજના તા. 13/06/2022 ને સોમવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2650થી 4035 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1850થી 2835 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 2100 | 2600 |
જુવાર | 350 | 605 |
બાજરો | 300 | 465 |
ઘઉં | 350 | 462 |
મગ | 1050 | 1325 |
અડદ | 700 | 1375 |
તુવેર | 650 | 1040 |
ચોળી | 1050 | 1275 |
મેથી | 850 | 1180 |
મગફળી જીણી | 900 | 1400 |
એરંડા | 900 | 1455 |
તલ | 2000 | 2101 |
તલ કાળા | 2150 | 2500 |
રાયડો | 1000 | 1215 |
લસણ | 80 | 390 |
જીરૂ | 2650 | 4035 |
અજમો | 1850 | 2835 |
મરચા સૂકા | 1000 | 1650 |
ઈસબગુલ | 1225 | 1400 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2201થી 4061 સુધીનો બોલાયો હતો તથા મરચા સૂકા પટ્ટોનો ભાવ રૂ. 851થી 3801 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 430 | 468 |
ઘઉં ટુકડા | 432 | 522 |
કપાસ | 1351 | 2631 |
મગફળી જીણી | 920 | 1366 |
મગફળી જાડી | 825 | 1386 |
મગફળી નવી | 960 | 1341 |
સીંગદાણા | 1600 | 1851 |
શીંગ ફાડા | 1331 | 1651 |
એરંડા | 1051 | 1481 |
તલ | 1500 | 2131 |
તલ લાલ | 2001 | 2101 |
જીરૂ | 2201 | 4061 |
ઈસબગુલ | 1676 | 2461 |
કલંજી | 1551 | 2681 |
ધાણા | 1000 | 2271 |
ધાણી | 1100 | 2241 |
મરચા સૂકા પટ્ટો
|
851 | 3801 |
લસણ | 101 | 471 |
ડુંગળી | 51 | 206 |
ડુંગળી સફેદ | 91 | 171 |
બાજરો | 321 | 381 |
જુવાર | 381 | 571 |
મકાઈ | 391 | 471 |
મગ | 1001 | 1361 |
ચણા | 721 | 851 |
વાલ | 651 | 1591 |
અડદ | 850 | 1421 |
ચોળા/ચોળી | 526 | 1201 |
તુવેર | 891 | 1251 |
સોયાબીન | 1111 | 1306 |
રાયડો | 1100 | 1121 |
રાઈ | 950 | 1031 |
મેથી | 651 | 1081 |
અજમો | 1276 | 1276 |
સુવા | 1181 | 1181 |
અળસી | 1226 | 1231 |
ગોગળી | 946 | 1151 |
કાંગ | 451 | 451 |
સુરજમુખી | 876 | 1161 |
વટાણા | 341 | 771 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3380થી 3380 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2307 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 400 | 448 |
બાજરો | 270 | 400 |
જુવાર | 450 | 644 |
ચણા | 760 | 942 |
અડદ | 1200 | 1407 |
તુવેર | 1000 | 1252 |
મગફળી જીણી | 950 | 1252 |
મગફળી જાડી | 850 | 1281 |
સીંગફાડા | 1400 | 1556 |
એરંડા | 1200 | 1461 |
તલ | 1650 | 2070 |
તલ કાળા | 1900 | 2600 |
જીરૂ | 3380 | 3380 |
ધાણા | 1900 | 2307 |
મગ | 900 | 1340 |
વાલ | 300 | 300 |
ચોળી | 300 | 400 |
સીંગદાણા | 1600 | 1700 |
સોયાબીન | 1200 | 1322 |
રાઈ | 900 | 1020 |
મેથી | 600 | 810 |
વટાણા | 400 | 400 |
મોરબી માર્કેટ યાર્ડ:
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2480થી 4020 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1600થી 2300 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 435 | 535 |
તલ | 1800 | 2250 |
મગફળી જીણી | 940 | 1212 |
જીરૂ | 2480 | 4020 |
બાજરો | 357 | 481 |
જુવાર | 637 | 637 |
મગ | 1211 | 1211 |
અડદ | 501 | 1129 |
ચણા | 600 | 840 |
એરંડા | 1418 | 1440 |
સોયાબીન | 1225 | 1225 |
તુવેર | 701 | 1101 |
તલ કાળા | 1600 | 2300 |
મેથી | 953 | 1005 |
સીંગદાણા | 1301 | 1225 |
ગુવારનું બી | 970 | 1070 |
મહુવા માર્કેટ યાર્ડ:
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડ ડુંગળી, કપાસ અને નાળીયેર માટે ખુબ જ પ્રખ્યાત છે. મહુવા માર્કેટ યાર્ડમાં નાળીયેરનો ભાવ રૂ. 565થી 1830 સુધીનો બોલાયો હતો નાળીયેરની આવક 100 નંગ તરીકે ગણવામાં આવે છે. મહુવામાં કપાસનો ભાવ રૂ. 700થી 2390 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 700 | 2390 |
મગફળી જીણી | 1029 | 1364 |
મગફળી જાડી | 980 | 1360 |
એરંડા | 1230 | 1464 |
જુવાર | 314 | 652 |
બાજરો | 352 | 504 |
ઘઉં | 380 | 705 |
મકાઈ | 389 | 471 |
અડદ | 1150 | 1371 |
મગ | 500 | 1233 |
મેથી | 970 | 978 |
ચણા | 400 | 882 |
તલ | 1868 | 2089 |
તલ કાળા | 1692 | 2550 |
ધાણા | 1650 | 2200 |
રાઈ | 1035 | 1114 |
વરિયાળી | 1800 | 1800 |
ડુંગળી | 69 | 325 |
ડુંગળી સફેદ | 50 | 214 |
નાળિયેર
|
565 | 1830 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3300થી 4125 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 2150થી 2600 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 2150 | 2600 |
ઘઉં લોકવન | 425 | 461 |
ઘઉં ટુકડા | 431 | 490 |
જુવાર સફેદ | 465 | 671 |
જુવાર પીળી | 360 | 475 |
બાજરી | 275 | 461 |
તુવેર | 980 | 1158 |
ચણા પીળા | 421 | 868 |
ચણા સફેદ | 1180 | 1755 |
અડદ | 850 | 1450 |
મગ | 1150 | 1338 |
વાલ દેશી | 850 | 1611 |
વાલ પાપડી | 1770 | 2005 |
ચોળી | 950 | 1131 |
કળથી | 870 | 940 |
સીંગદાણા | 1500 | 1800 |
મગફળી જાડી | 1080 | 1300 |
મગફળી જીણી | 1090 | 1335 |
તલી | 1890 | 2040 |
સુરજમુખી | 850 | 1270 |
એરંડા | 1410 | 1488 |
અજમો | 1540 | 1980 |
સુવા | 1150 | 1335 |
સોયાબીન | 1220 | 1367 |
સીંગફાડા | 1125 | 1700 |
કાળા તલ | 1925 | 2575 |
લસણ | 100 | 450 |
ધાણા | 1775 | 2160 |
મરચા સુકા | 2200 | 3000 |
ધાણી | 1870 | 2266 |
વરીયાળી | 1725 | 1975 |
જીરૂ | 3300 | 4125 |
રાય | 980 | 1220 |
મેથી | 950 | 1254 |
ઇસબગુલ | 2300 | 2600 |
કલોંજી | 2050 | 2650 |
રાયડો | 1150 | 1240 |
રજકાનું બી | 3500 | 5000 |
ગુવારનું બી | 1050 | 1189 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.