આજે બજારમાં ભારે ઉછાળો: આજના તા. 14/10/2022ના બજાર ભાવ, જાણો ઘઉં, કપાસ, ડુંગળી, એરંડા, મગફળી, રાયડો વગેરેના ભાવ

WhatsApp Group Join Now

આજના તા. 14/10/2022 ને શુક્રવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3500થી 4400 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1100થી 2050 સુધીનો બોલાયો હતો.

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1500 1755
જુવાર 425 701
બાજરો 325 382
ઘઉં 415 510
મગ 940 1345
અડદ 1065 1470
તુવેર 1045 1365
ચોળી 990 1115
ચણા 750 877
મગફળી જીણી 1000 1745
મગફળી જાડી 900 1300
એરંડા 1225 1370
તલ 2300 2543
તલ કાળા 2415 2635
રાયડો 950 1143
લસણ 50 201
જીરૂ 3500 4400
અજમો 1100 2050
ડુંગળી 85 415
સોયાબીન 850 955
વટાણા 480 800

 

ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):

ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3200થી 4411 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1000થી 2211 સુધીનો બોલાયો હતો.

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 420 524
ઘઉં ટુકડા 420 558
સીંગદાણા 1521 1611
શીંગ ફાડા 1061 1571
એરંડા 1251 1366
તલ 2100 2641
કાળા તલ 2000 2701
જીરૂ 3200 4411
કલંજી 951 2241
ધાણા 1000 2211
ધાણી 1100 2351
લસણ 71 321
ડુંગળી 71 386
બાજરો 271 271
મગ 741 1371
ચણા 771 871
વાલ 1301 2091
અડદ 751 1431
ચોળા/ચોળી 1026 1351
તુવેર 726 1481
સોયાબીન 826 991
રાઈ 876 1021
મેથી 500 891
સુવા 2101 2101
ગોગળી 701 1121
વટાણા 651 821

 

જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):

જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3000થી 4100 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1900થી 2310 સુધીનો બોલાયો હતો.

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં 350 494
બાજરો 250 376
મકાઈ 375 375
ચણા 750 865
અડદ 1000 1526
તુવેર 1150 1466
મગફળી જીણી 1050 1627
મગફળી જાડી 1000 1322
સીંગફાડા 1000 1465
તલ 2100 2581
તલ કાળા 2200 2581
જીરૂ 3000 4100
ઈસબગુલ 1000 2400
ધાણા 1900 2310
મગ 800 1200
વાલ 1400 1400
ચોળી 600 600
સીંગદાણા જાડા 1200 1575
સોયાબીન 800 981
મેથી 400 800
વટાણા 500 730
ગુવાર 500 900
વરિયાળી 2200 2200
કલંજી 1916 1916

 

મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):

મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1625થી 1763 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1946થી 2486 સુધીનો બોલાયો હતો.

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 1625 1763
ઘઉં 437 511
તલ 2312 2550
મગફળી જીણી 1065 1384
મગ 1051 1403
અડદ 1026 1478
ચણા 690 900
સોયાબીન 916 916
ગુવારનું બી 922 922
તલ કાળા 1946 2486

 

મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):

મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2393થી 2545 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 1798થી 2666 સુધીનો બોલાયો હતો.

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ 800 1726
શીંગ નં.૫ 1007 1350
શીંગ નં.૩૯ 972 1336
શીંગ ટી.જે. 1000 1350
મગફળી જાડી 841 1386
એરંડા 1151 1151
જુવાર 411 686
બાજરો 371 450
ઘઉં 403 560
મકાઈ 411 478
અડદ 730 1614
મગ 1020 1020
ચણા 631 856
તલ 2393 2545
તલ કાળા 2130 2594
તુવેર 551 903
રજકો 3200 3200
ડુંગળી 76 434
ડુંગળી સફેદ 115 337
નાળિયેર (100 નંગ) 342 1961

 

રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):

રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 4051થી 4436 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1614થી 1740 સુધીનો બોલાયો હતો.

આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates)
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1614 1740
ઘઉં લોકવન 456 485
ઘઉં ટુકડા 476 555
જુવાર સફેદ 495 765
જુવાર પીળી 370 495
બાજરી 291 411
તુવેર 1050 1440
ચણા પીળા 815 873
ચણા સફેદ 1710 2262
અડદ 1040 1501
મગ 1071 1460
વાલ દેશી 1750 2021
વાલ પાપડી 1900 2100
વટાણા 580 900
કળથી 825 1205
સીંગદાણા 1630 1730
મગફળી જાડી 950 1385
મગફળી જીણી 1000 1380
તલી 2000 2639
સુરજમુખી 750 1175
એરંડા 1275 1372
અજમો 1600 1980
સુવા 1190 1441
સોયાબીન 840 991
સીંગફાડા 1170 1610
કાળા તલ 2310 2710
લસણ 110 350
ધાણા 1800 2300
વરીયાળી 2045 2300
જીરૂ 4051 4436
રાય 930 1175
મેથી 850 1089
કલોંજી 1900 2241
રાયડો 980 1125
રજકાનું બી 3500 4400
ગુવારનું બી 900 920

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment