આજના તા. 17/11/2022 ગુરુવારના જામનગર, ગોંડલ, મોરબી, જુનાગઢ, તળાજા, મહુવા અને રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.
જામનગર માર્કેટ યાર્ડ (Jamnagar Market Yard):
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જામનગર માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3200થી 4500 સુધીનો બોલાયો હતો. તેમજ જામનગરમાં પ્રખ્યાત અજમાનો ભાવ રૂ. 1400થી 3370 સુધીનો બોલાયો હતો.
આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1925 |
બાજરો | 370 | 505 |
ઘઉં | 400 | 565 |
મગ | 1100 | 1560 |
અડદ | 900 | 1555 |
તુવેર | 900 | 1005 |
ચોળી | 1100 | 1405 |
વાલ | 1100 | 1445 |
ચણા | 825 | 870 |
મગફળી જીણી | 1000 | 1840 |
મગફળી જાડી | 900 | 1250 |
તલ | 2500 | 3100 |
રાયડો | 900 | 1238 |
લસણ | 50 | 337 |
જીરૂ | 3200 | 4500 |
અજમો | 1400 | 3370 |
ધાણા | 1000 | 1805 |
ડુંગળી | 100 | 425 |
મરચા સૂકા | 1850 | 6055 |
સોયાબીન | 900 | 1093 |
વટાણા | 500 | 807 |
ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal Market Yard):
ગોંડલ માર્કેટ યાર્ડ મરચા માટે ખુબ જ પ્રચલિત છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3201થી 4581 સુધીનો બોલાયો હતો તથા મરચાનો ભાવ રૂ. 1401થી 7101 સુધીનો બોલાયો હતો.
આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 500 | 578 |
ઘઉં ટુકડા | 500 | 592 |
કપાસ | 1531 | 1891 |
મગફળી જીણી | 940 | 1291 |
મગફળી જાડી | 830 | 1326 |
શીંગ ફાડા | 891 | 1601 |
એરંડા | 1000 | 1436 |
તલ | 2501 | 3291 |
જીરૂ | 3201 | 4581 |
કલંજી | 1541 | 2441 |
ધાણા | 1000 | 2011 |
ધાણી | 1100 | 2151 |
મરચા | 1401 | 7101 |
લસણ | 111 | 351 |
ડુંગળી | 71 | 421 |
ગુવારનું બી | 861 | 1041 |
બાજરો | 351 | 501 |
જુવાર | 601 | 811 |
મકાઈ | 441 | 461 |
મગ | 726 | 1521 |
ચણા | 796 | 881 |
વાલ | 1476 | 2381 |
અડદ | 751 | 1531 |
ચોળા/ચોળી | 826 | 1431 |
તુવેર | 1081 | 1471 |
સોયાબીન | 976 | 1131 |
રાયડો | 1001 | 1191 |
રાઈ | 976 | 1171 |
મેથી | 751 | 991 |
અજમો | 1701 | 1701 |
ગોગળી | 791 | 1141 |
કાળી જીરી | 1976 | 1976 |
સુરજમુખી | 891 | 1101 |
વટાણા | 431 | 911 |
જુનાગઢ માર્કેટ યાર્ડ (Junagadh Market Yard):
જુનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ રૂ. 3800થી 4300 સુધીનો બોલાયો હતો તથા ધાણાનો ભાવ રૂ. 1750થી 1992 સુધીનો બોલાયો હતો.
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1770 | 1890 |
ઘઉં | 440 | 550 |
ઘઉં ટુકડા | 460 | 553 |
બાજરો | 300 | 400 |
ચણા | 780 | 868 |
અડદ | 1300 | 1580 |
તુવેર | 1000 | 1437 |
મગફળી જીણી | 1000 | 1546 |
મગફળી જાડી | 950 | 1318 |
તલ | 2500 | 3300 |
તલ કાળા | 2400 | 2895 |
જીરૂ | 3800 | 4300 |
ધાણા | 1750 | 1992 |
મગ | 1100 | 1250 |
સીંગદાણા જાડા | 1250 | 1500 |
સોયાબીન | 1000 | 1189 |
મેથી | 800 | 1000 |
રાઈ | 1140 | 1140 |
મોરબી માર્કેટ યાર્ડ (Morbi Market Yard):
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મોરબી માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 2550થી 4564 સુધીનો બોલાયો હતો તથા કાળા તલનો ભાવ રૂ. 2701થી 2908 સુધીનો બોલાયો હતો.
આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1751 | 1907 |
ઘઉં | 455 | 573 |
તલ | 1815 | 3251 |
મગફળી જીણી | 1050 | 1380 |
જીરૂ | 2550 | 4564 |
બાજરો | 484 | 504 |
અડદ | 1326 | 1512 |
ચણા | 701 | 827 |
એરંડા | 1412 | 1432 |
ગુવારનું બી | 1020 | 1074 |
તલ કાળા | 2701 | 2908 |
સોયાબીન | 940 | 1102 |
મેથી | 600 | 850 |
તળાજા માર્કેટ યાર્ડ (Talaja Market Yard):
તળાજા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, તળાજા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ. 1705થી 1860 સુધીનો બોલાયો હતો તથા તલનો ભાવ રૂ. 2105થી 3375 સુધીનો બોલાયો હતો.
આજના તળાજા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Talaja APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1705 | 1860 |
મગફળી ૯નં. | 1300 | 1717 |
મગફળી મઠડી | 1250 | 1460 |
મગફળી જાડી | 1050 | 1270 |
તલ | 2105 | 3375 |
તલ કાળા | 2700 | 3851 |
ઘઉં ટુકડા | 495 | 614 |
બાજરો | 374 | 579 |
જુવાર | 481 | 635 |
સોયાબીન | 1000 | 1121 |
અડદ | 1182 | 1404 |
મગ | 3160 | 3160 |
ચણા | 600 | 835 |
મેથી | 933 | 933 |
રજકો | 1000 | 3200 |
મહુવા માર્કેટ યાર્ડ (Mahuva Market Yard):
મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, મહુવા માર્કેટ યાર્ડમાં તલનો ભાવ રૂ. 2854થી 3341 સુધીનો બોલાયો હતો તથા તલ કાળાનો ભાવ રૂ. 2701થી 3002 સુધીનો બોલાયો હતો.
આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ નં.૫ | 1271 | 1431 |
શીંગ નં.૩૯ | 1068 | 1295 |
શીંગ ટી.જે. | 1141 | 1155 |
મગફળી જાડી | 1042 | 1309 |
એરંડા | 1290 | 1290 |
જુવાર | 544 | 820 |
બાજરો | 326 | 541 |
ઘઉં | 476 | 658 |
મકાઈ | 441 | 441 |
અડદ | 1352 | 2070 |
મગ | 399 | 1366 |
સોયાબીન | 800 | 1120 |
ચણા | 710 | 991 |
તલ | 2854 | 3341 |
તલ કાળા | 2701 | 3002 |
તુવેર | 1099 | 1099 |
રાઈ | 1134 | 1134 |
ડુંગળી | 100 | 442 |
ડુંગળી સફેદ | 100 | 477 |
નાળિયેર (100 નંગ) | 632 | 1834 |
રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot Market Yard):
રાજકોટ માર્કેટિંગ યાર્ડ મુખ્યત્વે મરી- મસાલા માટે ખુબ જ પ્રખ્યાત છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરૂનો ભાવ રૂ. 3960થી 4550 સુધીનો બોલાયો હતો તથા કપાસનો ભાવ રૂ. 1805થી 1892 સુધીનો બોલાયો હતો.
આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Rajkot APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1805 | 1892 |
ઘઉં લોકવન | 485 | 540 |
ઘઉં ટુકડા | 500 | 600 |
જુવાર સફેદ | 650 | 800 |
જુવાર પીળી | 380 | 485 |
બાજરી | 285 | 395 |
તુવેર | 1125 | 1450 |
ચણા પીળા | 784 | 911 |
ચણા સફેદ | 1900 | 2550 |
અડદ | 1176 | 1550 |
મગ | 1250 | 1457 |
વાલ દેશી | 1925 | 2205 |
વાલ પાપડી | 2150 | 2560 |
ચોળી | 1000 | 1500 |
મઠ | 1200 | 1600 |
વટાણા | 560 | 950 |
કળથી | 785 | 1150 |
સીંગદાણા | 1615 | 1700 |
મગફળી જાડી | 1090 | 1366 |
મગફળી જીણી | 1070 | 1258 |
અળશી | 1100 | 1230 |
તલી | 2900 | 3204 |
સુરજમુખી | 750 | 1205 |
એરંડા | 1215 | 1451 |
અજમો | 1650 | 1940 |
સુવા | 1325 | 1521 |
સોયાબીન | 990 | 1120 |
સીંગફાડા | 1290 | 1595 |
કાળા તલ | 2540 | 2870 |
લસણ | 102 | 301 |
ધાણા | 1850 | 1940 |
મરચા સુકા | 2500 | 6000 |
ધાણી | 1881 | 2000 |
વરીયાળી | 2180 | 2382 |
જીરૂ | 3960 | 4550 |
રાય | 1050 | 1250 |
મેથી | 920 | 1150 |
કલોંજી | 2217 | 2446 |
રાયડો | 1000 | 1170 |
રજકાનું બી | 3400 | 3900 |
ગુવારનું બી | 1050 | 1105 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.